શોધખોળ કરો

Ekta Kapoor Diwali Party: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં પહોંચી ટીવીની આ હસીનાઓ.... જુઓ લૂકનો તડકો

ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ અને એક્ટર વિવેક દહિયા સાથે આ પાર્ટીમાં પહોંચી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Ekta Kapoor Diwali Party: ટીવી સ્ટાર્સ પણ અત્યારે દિવાળીની પાર્ટીમાં વ્યસ્ત છે, ટીવીની ક્વિન તરીકે જાણીતી એકતા કપૂરે ગઈકાલે રાત્રે એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બી-ટાઉન અને ટીવી જગતની અનેક સુંદરીઓએ પણ ભાગ લીધો હતો, આ પાર્ટીમાં મૃણાલ ઠાકુરથી લઇને અવનીત કૌર, દિવ્યાંકા ત્રિપાઠી સહિતની હીરોઇનો બનીઠનીને પહોંચી હતી, અહીં જુઓ તેમની આકર્ષક તસવીરો....

2/8
ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ અને એક્ટર વિવેક દહિયા સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. પાર્ટીમાં તે અભિનેત્રી અનિતા સાથે પૉઝ આપતી જોવા મળી હતી.

3/8
આ દરમિયાન દિવ્યાંકા જાંબલી રંગના હેવી પલાઝો સૂટમાં પાયમાલ કરતી જોવા મળી હતી. જ્યારે અભિનેત્રી રેડ કાર્પેટ પર આવી ત્યારે કોઈ પણ તેના પરથી નજર હટાવી શક્યું ન હતું.

4/8
અભિનેત્રી અવનીત કૌરે પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. જે હળવા લીલા રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5/8
ટીવીથી બૉલીવૂડમાં આવેલી અભિનેત્રી મૃણાલ ઠાકુરે પણ એકતા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી. જે બ્લેક ચમકદાર લહેંગામાં પૉઝ આપતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.

6/8
આ પાર્ટીમાં ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા પણ જોવા મળી હતી. તે કો-ઓર્ડરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

7/8
ટીવીની નાગિન એટલે કે મૌની રોય પણ તેના પતિ સાથે આ દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. જે ઓફ વ્હાઈટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

8/8
આ સિવાય શનાયા કપૂર આ પાર્ટીમાં મલ્ટી કલર સ્ટૉન લહેંગા પહેરીને એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે

YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ

Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Kutch: કૂતરાના મોતથી બે વ્યક્તિ સામે નોંધાઇ FIR, પોલીસે તપાસ શરૂ કરી, જાણો શું છે મામલો

Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ

USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?

Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ

Embed widget