શોધખોળ કરો
Elli AvrRam Pics: વેસ્ટર્ન છોડી એલી એવરામે પહેર્યો ટ્રેડિશનલ ડ્રેસ, ઇન્ડિયન લૂકમાં કયામત લાગી એક્ટ્રેસ
તસવીરોમાં જોઈ શકાય છે કે એલી અવરામ ઓલિવ શરારામાં ખુબ જ સુંદર લાગી રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Elli AvrRam Pics: બૉલીવુડ એક્ટ્રેસ એલી અવરામ હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હવે તેને વેસ્ટર્ન ડ્રેસ છોડીને ટ્રેડિશનલ લૂક કેરી કર્યો છે, જેમાં તે કયામત લાગી રહી છે.
2/8

એલી અવરામે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
3/8

તસવીરોમાં જોઈ શકાય છે કે એલી અવરામ ઓલિવ શરારામાં ખુબ જ સુંદર લાગી રહી છે.
4/8

તેને દરેક હેર સ્ટાઇલ અને મેચિંગ જ્વેલરીથી પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે તેને દુપટ્ટો પણ કેરી કર્યો છે.
5/8

પાર્ટી મેકઅપ તેના લૂકમાં ચાર્મ ઉમેરી રહ્યો છે. એલી અવરામના આ દેસી લૂક પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે.
6/8

એલી અવરામે કેમેરા સામે અલગ-અલગ પૉઝ આપીને ફોટોઝ ક્લિક કર્યા છે.
7/8

એક્ટ્રેસની આ તસવીરોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કૉમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા થાકતા નથી.
8/8

એલી અવરામ તમામ પ્રકારના આઉટફિટ્સમાં હૉટ લાગી રહી છે. તેની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલમાં તેના અલગ-અલગ લૂકમાં તસવીરો જોઇ શકાય છે.
Published at : 26 Apr 2023 03:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
