શોધખોળ કરો
Mouny Roy : ગ્લેમરસ એક્ટ્રેસ મૌની રોયે ફરી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ Photos
Mouny Roy Photos : મૌની રોયના બોલ્ડ લુકે ફરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
![Mouny Roy Photos : મૌની રોયના બોલ્ડ લુકે ફરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/7917ae0fd1be1996464e18e1ec4d08aa1659289610_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mouny Roy Photos
1/5
![મૌની રોય અવારનવાર તેના બોલ્ડ લુક અને નવા ફોટોશૂટની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/2cf915434dc9f3e8a0f51b6ee72cdd770346c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય અવારનવાર તેના બોલ્ડ લુક અને નવા ફોટોશૂટની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે.
2/5
![અભિનેત્રી મૌની રોયે તેની સિઝલિંગ સ્ટાઈલ અને સ્ટાઈલિશ દેખાવને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/b24e3525afb50cd2e9029582a5ac134c389a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી મૌની રોયે તેની સિઝલિંગ સ્ટાઈલ અને સ્ટાઈલિશ દેખાવને કારણે ઘણી લોકપ્રિયતા મેળવી છે.
3/5
![ફેન્સ હંમેશા તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીને ટીવીથી લઈને મોટા પડદા સુધી ઘણા પ્રોજેક્ટ્સની ઓફર મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/2092d76bb59df42ee5b90422b90b48942e744.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ હંમેશા તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીને ટીવીથી લઈને મોટા પડદા સુધી ઘણા પ્રોજેક્ટ્સની ઓફર મળે છે.
4/5
![મૌની પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તેનો સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/82205229f0d389f27787217de5132e0d268ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તેનો સિઝલિંગ લુક લોકોને આકર્ષે છે.
5/5
![હવે ફરી એકવાર મૌની રોયના નવા લુકએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/31/917a7458043e8fe7ac02ade40eec508c62397.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ફરી એકવાર મૌની રોયના નવા લુકએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. મૌનીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક શેર કરી છે.
Published at : 31 Jul 2022 11:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)