શોધખોળ કરો

Angelina Love Story: પોતાના આ પતિના લોહીથી ભરેલી શીશી ગળામાં બાંધતી એન્જલિના

હોલીવુડની આ દિવા જેટલી સુંદર છે, તેનું જીવન પણ એટલું જ દુઃખદ હતું. તે જેની સાથે પ્રેમમાં પડ્યો હતો,. તેણે થોડા વર્ષો પછી જ તેની કંપની છોડી દીધી હતી. જાણીએ તેમના બીજા લગ્નથી લઈને છૂટાછેડા સુધીની સફર

Angelina Jolie

1/8
આજે અમે તમને એન્જેલિના જોલીની લવ સ્ટોરી જણાવી રહ્યા છીએ. 5 મે, 2000 ના રોજ એન્જેલીના અને બિલી બોબ થોર્નટનના લગ્ન થયા. ત્રણ વર્ષ પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા.

2/8
એન્જેલીના નાનપણથી જ તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. તેણે પહેલી ફિલ્મ લુકિંગ ટુ ગેટઆઉટ તેના પિતા જોન વ્હાઇટ સાથે કરી હતી.

3/8
એન્જેલિનાએ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમ છતાંયે તે હાલ એકલી છે.

4/8
એન્જેલિનાના પ્રથમ લગ્ન 28 માર્ચ 1996ના રોજ થયા હતા. તેણીને તેની ફિલ્મ હેકરના હીરો જોની લી મિલર સાથે પ્રેમ થયો.

5/8
એન્જેલિનાએ લગ્નના દિવસે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર જોની લી મિલરનું નામ તેના જ લોહીમાં લખેલું હતું. તેમ છતાંયે બંનેએ 1999માં છૂટાછેડા લીધા હતા.

6/8
બાદમાં ફિલ્મ પુશિંગ ટીનના શૂટિંગ દરમિયાન એન્જેલીના અમેરિકન એક્ટર બિલી બોબ થોર્નટનને મળી હતી.

7/8
બંનેના લગ્ન 5 મે 2000ના રોજ થયા હતા. બંને પ્રેમથી એટલા મુગ્ધ હતા કે બંને એકબીજાનું લોહી શીશીમાં ભરીને ગળામાં લોકેટની જેમ પહેરતા હતા.

8/8
એન્જેલીના અને બિલી બોબ થોર્ન્ટનનો પ્રેમ જેટલો ઝડપથી ખીલ્યો. તેટલો જ ઝડપથી તે ઠંડો પણ પડ્યો. વર્ષ 2003માં બંનેએ છૂટાછેડા લીધા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget