શોધખોળ કરો
સ્કૂલ ફંકશનમાં પ્રથમ વખત જોવા મળ્યો આરાધ્યા બચ્ચનનો આખો ચહેરો, શાનદાર પર્ફોમેંસ જોઈ વીડિયો બનાવતી રહી મોમ ઐશ્વર્યા રાય, જુઓ તસવીરો
Aaradhya Bachchan Stage Performance: આરાધ્યા બચ્ચને સ્કૂલમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. તેનું પરફોર્મન્સ જોવા આવેલી તેની માતા ઐશ્વર્યા રાય તેનો વીડિયો બનાવતી જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય
1/6

અમિતાભ બચ્ચનની પૌત્રી અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને તેની શાળાના વાર્ષિક ફંક્શનમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે.
2/6

તેમણે ફંક્શનમાં નાટકમાં ભાગ લીધો હતો. તેના પરફોર્મન્સનો લુક સામે આવ્યો છે જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.
3/6

બ્લેક ગાઉન, સ્મોકી મેકઅપ અને હેવી જ્વેલરીમાં આરાધ્યા સુંદર લાગી રહી હતી. તેણી તેના પાત્રમાં ડૂબી ગઈ હતી.
4/6

આરાધ્યા અન્ય બાળકો સાથે પરફોર્મ કરતી જોવા મળી હતી. તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે તે કોઈ રાજકુમારીનો રોલ કરી રહી છે.
5/6

આરાધ્યાનો આખો પરિવાર તેના પરફોર્મન્સને જોવા માટે ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન પિતા અભિષેક, માતા ઐશ્વર્યા અને દાદા અમિતાભ બચ્ચન સાથે પિતરાઈ ભાઈ અગત્સ્ય પણ હાજર હતા.
6/6

આરાધ્યા ઉપરાંત શાહરૂખ ખાનના પુત્ર અબરામ અને સૈફ અલી ખાનના પુત્ર તૈમુરે પણ પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા.
Published at : 16 Dec 2023 08:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
