શોધખોળ કરો
In Pics: આ એક્ટ્રેસે કેમેરાની સામે આવ્યા એવા-એવા પૉઝ, મિનીટોમાં તસવીરો થઇ ગઇ વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/9267fc762d839b22a03edfae3f9cbc6c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ridhima_Pandit_10
1/8
![મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રિધિમા પંડિત આજકાલ પોતાના બૉલ્ડ અંદાજને લઇને ચર્ચામાં છે. રિધિમા પંડિતે તાજેતરમાં જ પોતાના હેન્ડલ પર કેટલીય તસવીરો શેર કરી છે, જે હવે જોરદાર વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/51691481843fcd500db5e843bf3c590091944.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રિધિમા પંડિત આજકાલ પોતાના બૉલ્ડ અંદાજને લઇને ચર્ચામાં છે. રિધિમા પંડિતે તાજેતરમાં જ પોતાના હેન્ડલ પર કેટલીય તસવીરો શેર કરી છે, જે હવે જોરદાર વાયરલ થઇ રહી છે.
2/8
![રિધિમા પંડિતના હૉટ લૂકને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને તસવીર પર પોતાનુ જોરદાર રિએક્શન્સ આપી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/c4dad708f874119749499ed1612e005653d03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા પંડિતના હૉટ લૂકને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને તસવીર પર પોતાનુ જોરદાર રિએક્શન્સ આપી રહ્યાં છે.
3/8
![રિધિમા પંડિત સમય સમય પર બૉલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. તાજેતરમાં જ તેને આ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. રિધિમા પંડિત આ લૂકમાં એકદમ બૉલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/ede068fdfc005c16a301b9da34b1e2b69bbdd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા પંડિત સમય સમય પર બૉલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. તાજેતરમાં જ તેને આ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. રિધિમા પંડિત આ લૂકમાં એકદમ બૉલ્ડ લાગી રહી છે.
4/8
![આ આઉટફિટમાં રિધિમા પંડિત એકદમ હૉટ લાગી રહી છે. રિધિમા પંડિતની આ તસવીર સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ પણ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/535f9ee2ae7ee3fe55cb9ada1a04a6efae08b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ આઉટફિટમાં રિધિમા પંડિત એકદમ હૉટ લાગી રહી છે. રિધિમા પંડિતની આ તસવીર સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ પણ કરવામાં આવી રહી છે.
5/8
![રિધિમા પંડિત સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને પોતાના કામ વિશે વાત કરતી રહી છે. તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/7f22ae54fa1746c9ff8fec9f3b09127bda6e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા પંડિત સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સને પોતાના કામ વિશે વાત કરતી રહી છે. તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
6/8
![રિધિમા પંડિતએ ટીવી સીરિયલ ઉપરાંત કેટલીય જાણીતી પ્રૉડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યુ છે. રિધિમા પંડિતનને ઝી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/58a13ebfd4b3613486f3cf6d43ad6beb83633.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા પંડિતએ ટીવી સીરિયલ ઉપરાંત કેટલીય જાણીતી પ્રૉડક્ટની એડવર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યુ છે. રિધિમા પંડિતનને ઝી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
7/8
![રિધિમા પંડિતે ટીવી સીરિયલ ઉપરાંત કેટલીય નામી પ્રૉડક્ટ્સની જાહેરાતોમાં પણ કામ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/0b7345d14170911400c6faf21b5fc25860c1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા પંડિતે ટીવી સીરિયલ ઉપરાંત કેટલીય નામી પ્રૉડક્ટ્સની જાહેરાતોમાં પણ કામ કર્યુ છે.
8/8
![રિધિમા 'ખતરો કે ખિલાડી સિઝન 9'માં જોવા મળી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/157b844a70a81a77f3e6f64830bcc9277739d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિધિમા 'ખતરો કે ખિલાડી સિઝન 9'માં જોવા મળી ચૂકી છે.
Published at : 19 Mar 2021 12:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)