શોધખોળ કરો

પત્ની રાધિકા પંડિત અને બે બાળકો સાથે આ આલીશાન ઘરમાં રહે છે KGF સ્ટાર યશ, જુઓ ફોટો

સુપરસ્ટાર યશ

1/6
કન્નડ સુપરસ્ટાર અભિનેતા યશે પોતાની ફિલ્મ KGF ચેપ્ટર 1 સાથે સમગ્ર દેશમાં હંગામો મચાવ્યો બતો. આ સમયે દેશભરમાં તેમની લોકપ્રિયતા ઘણી વધી છે. ટૂંક સમયમાં જ તેની નવી ફિલ્મ KGF ચેપ્ટર 2 રિલીઝ થવા જઈ રહી છે.

2/6
હવે યશ આટલો મોટો સુપરસ્ટાર હોવાથી ચાહકોને તેના વિશે વધુને વધુ જાણવામાં ખૂબ જ રસ છે. તો ચાલો બતાવીએ યશના આલીશાન ઘરની કેટલીક શાનદાર ઝલક.

3/6
યશે ગયા વર્ષે બેંગ્લોરમાં એક આલીશાન ઘર ખરીદ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ગૃહપ્રવેશની તસવીરોમાં દરેકને આ સુંદર ઘરની ઝલક જોવા મળી હતી.

4/6
આ ઘર ઘણું મોટું છે જેમાં દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બાળકો માટે ફરવાની જગ્યાની સાથે સાથે સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવી છે.

5/6
યશનું આ આલીશાન ઘર બેંગ્લોરના પ્રેસ્ટિજ ગોલ્ફ એપાર્ટમેન્ટમાં છે. જેની કિંમત મીડિયા રિપોર્ટ્સમાં 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘરની સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

6/6
ઘરમાં કુદરતી પ્રકાશ આવતો રહે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. તેથી, ઘરમાં ઈંટની દિવાલોને બદલે, કાચનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ઘરમાં પ્રકાશ અને હવા આવતી રહે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ

Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

ABP Premium

વિડિઓઝ

Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહારGujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024Rajkot BJP Controversy | ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો વાયરલ | BJP politics | Abp AsmitaAhmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Gujarat Rain: સાત દિવસ  મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Diwali Sale 2024: Xiaomiએ બમ્પર સેલની જાહેરાત કરી, મળશે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર!

દારૂ પીતા પહેલા બે ટીપાં કેમ જમીન પર પાડે છે લોકો? કારણ છે રસપ્રદ

Amar Preet Singh: કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?

Embed widget