શોધખોળ કરો
Photos: પિન્ક ડ્રેસમાં બાર્બી ડૉલ બની Kiara Advani, રેમ્પ પર ફ્લૉન્ટ કર્યું કર્વી એન્ડ સેક્સી ફિગર
પિન્ક ડ્રેસમાં કિયારાને દરેક લોકો ભારતીય બાર્બી કહી રહ્યા છે
![પિન્ક ડ્રેસમાં કિયારાને દરેક લોકો ભારતીય બાર્બી કહી રહ્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/92f9cbdee102e15adde78ed024b2cba7169036714066477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Kiara advani Photos: બૉલીવુડ સ્ટાર એન્ડ યંગ એક્ટ્રેસ કિયારા અડવાણીએ રેમ્પ વૉક કર્યું છે, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પિન્ક ડ્રેસમાં તે બાર્બી ડૉલ જેવી દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/2c1315859778b7defe4d2f26fce403f0998e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kiara advani Photos: બૉલીવુડ સ્ટાર એન્ડ યંગ એક્ટ્રેસ કિયારા અડવાણીએ રેમ્પ વૉક કર્યું છે, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પિન્ક ડ્રેસમાં તે બાર્બી ડૉલ જેવી દેખાઈ રહી છે.
2/7
![કિયારા અડવાણીએ મંગળવારે ફાલ્ગુની અને શેન પીકૉક માટે રેમ્પ વૉક કર્યું હતું. કિયારાએ પિંક કલરનો આઉટફિટ પહેરેલો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાને આ ડ્રેસમાં જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/9adda11770d903539002a8ce908101f08139b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા અડવાણીએ મંગળવારે ફાલ્ગુની અને શેન પીકૉક માટે રેમ્પ વૉક કર્યું હતું. કિયારાએ પિંક કલરનો આઉટફિટ પહેરેલો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાને આ ડ્રેસમાં જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
3/7
![પિન્ક ડ્રેસમાં કિયારાને દરેક લોકો ભારતીય બાર્બી કહી રહ્યા છે. કિયારાની આ સ્મિત ફેન્સને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/04e4c967b7a4c87d8e92d4bfa1625d1a5aaf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પિન્ક ડ્રેસમાં કિયારાને દરેક લોકો ભારતીય બાર્બી કહી રહ્યા છે. કિયારાની આ સ્મિત ફેન્સને દિવાના બનાવી રહી છે.
4/7
![કિયારાના સાસુ પણ શૉમાં પહોંચ્યા હતા, રેમ્પ વૉકિંગ દરમિયાન કિયારાએ પોતાની સાસુને ફ્લાઈંગ કિસ કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/cec795b5ae8d9b79a689c0b3a75675b69a7c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારાના સાસુ પણ શૉમાં પહોંચ્યા હતા, રેમ્પ વૉકિંગ દરમિયાન કિયારાએ પોતાની સાસુને ફ્લાઈંગ કિસ કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
5/7
![બંનેની બૉન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/69385f9ef5b98f6ee141dbfb3799ef98c31d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંનેની બૉન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
6/7
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/d6a835f05960b46980a760d6676e64fc74ddc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ છે.
7/7
![કિયારા ટૂંક સમયમાં રામચરણ સાથે ગેમચેન્જરમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/26/92da42cf03bb1290c55b25c993453d0c9fdee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિયારા ટૂંક સમયમાં રામચરણ સાથે ગેમચેન્જરમાં જોવા મળશે.
Published at : 26 Jul 2023 03:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)