શોધખોળ કરો
Kim Kardashian: પોતાના આ ફોટોના કારણે કેમ ટ્રોલ્સના નિશાના પર આવી કિમ કર્દાશિયન, જાણો સમગ્ર વિગત
કિમ કર્દાશિયન
1/6

રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન ફરીથી પોતાના ફોટોશોપ થયેલા ફોટોના કારણે ચર્ચામાં આવી છે. આ ફોટોને જોઈને કેટલાક લોકો દાવો કરી રહ્યા છે ક, કિમ કર્દાશિયને પૂલ સાઈડ શોટ્સની એક સીરીઝમાં પોતાની કમરના ફોટોને એડિટ કર્યા છે.
2/6

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સંડે ઈન માય એટધરેટ સ્કિમ્સ કેપ્શન સાથે કિમે ત્રણ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જે બાદ કેટલાક લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી હતી.
3/6

રિયાલિટી ટીવી સ્ટાર કિમે દરેક ફોટોમાં પોતાના ઉઠાવેલા હાથ રાખ્યા હતા અને તેણે સ્પોર્ટ્સ બ્રા અને ઓવરસાઈઝ્ડ જોગિંગ પેન્ટ પહેર્યા હતા.
4/6

એક યુઝરે લખ્યું કે, તમે તમારા બેલી બટનને બરાબર રીતે એડિટ નથી કર્યા. અન્ય એક ફોલોઅરે પુછ્યું કે, સ્કીન પણ અજબ રીતે દેખાઈ રહી છે, નહીં?
5/6

ઘણા ઈંસ્ટાગ્રામ યુઝર્સે પછી ફોટોને અલગ પ્રકાશમાં જોવાનું શર્યું અને પ્રશ્ન કર્યો કે, બીજા ફોટોમાં કંઈક ગડબડ છે કે પછી ફક્ત મને જ ગડબડ દેખાઈ રહી છે
6/6

જો કે કેટલાક નેટિઝન્સે કિમ કર્દાશિયનનો બચાવ કરવાની પણ કોશિશ કરી હતી. જો કે આ પહેલી વાર નથી કે કિમ પોતાના ફોટોને એડિટ કરવાનો આરોપ લાગ્યો હોય.
Published at : 26 Apr 2022 05:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
રાજકોટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
