શોધખોળ કરો

KK Birthday: સિંગર બનતા પહેલા સેલ્સમેન હતો KK, આ સુપરહિટ ગીતે બદલી હતી જિંદગી

KK Birth Anniversary: KK એટલે કે કૃષ્ણ કુમાર કુન્નાથ હિન્દી સિનેમામાં નવું નામ નથી. આખી દુનિયા આ નામ અને તેના અવાજ માટે દીવાના છે. 23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં તેનો જન્મ થયો હતો.

કેકેની ફાઈલ તસવીર

1/8
કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

2/8
જો કે હવે આ પ્રખ્યાત ગાયક ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ તેમના અવાજનો જાદુ આખી દુનિયામાં છવાયેલો છે. લોકો આજે પણ અભિનેતા દ્વારા ગાયેલા ગીતો સાંભળવાનું પસંદ કરે છે.

3/8
સિનેમા જગતને ઘણા હિટ ગીતો આપનાર કેકેએ પોતાના જીવનમાં ક્યારેય ગાયનની કોઈ તાલીમ લીધી ન હતી.

4/8
તેઓ હંમેશા કિશોર કુમાર અને આરડી બર્મનના સંગીતથી પ્રેરિત હતા. કેકેએ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રખ્યાત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત તડપ તડપ કે ગાયું છે.

5/8
આ ગીતે ગાયકનું જીવન બદલી નાખ્યું. આ ગીત માટે તેમને વર્ષ 2000માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત, તેણે જસ્ટ મોહબ્બત, શાકા લાકા બૂમ બૂમ, હિપ-હિપ હુરે અને કાવ્યાંજલિ જેવા શોના ટાઇટલ ગીતો પણ ગાયા છે.

6/8
1991માં તેમના બાળપણના પ્રેમ જ્યોતિ કૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેમના માટે નોકરી મેળવવી જરૂરી હતી, તેથી કેકેએ પણ આઠ મહિના હોટલ ઉદ્યોગમાં સેલ્સમેન તરીકે કામ કર્યું.

7/8
કેકે અને જ્યોતિને નકુલ અને તમરા નામના બે બાળકો છે. જણાવી દઈએ કે નકુલે તેના આલ્બમ હમસફરમાં 'મસ્તી' ગીત ગાયું છે.

8/8
કેકેને ફિલ્મોમાં બ્રેક મળ્યો તે પહેલા જ તેણે લગભગ 35000 જિંગલ્સ ગાયા હતા. તેણે 1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે 'જોશ ઓફ ઈન્ડિયા' ગીત પણ ગાયું હતું. તેના આ ગીતમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા. આ પછી કેકેએ મ્યુઝિક આલ્બમ 'પાલ'થી ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

આ 5 કમનસીબ ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Embed widget