શોધખોળ કરો
Lal Singh Chaddha Screening: દીપિકા-રણવીરથી લઈને ઈરફાન-યુસુફ સુધીના આ સ્ટાર્સ આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'ની સ્ક્રીનિંગમાં પહોંચ્યા
ખાસ વાત એ હતી કે આમિર ખાનની દીકરી આયરા ખાન પણ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.
લાલ સિંહ ચઢ્ઢા સ્ક્રીનિંગ
1/9

Lal Singh Chaddha Screeing: આમિર ખાન અને કરીના કપૂર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આજે એટલે કે 11 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આમિરે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખ્યું હતું, જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.
2/9

લાલ સિંહ ચઢ્ઢાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ક્રિકેટ જગતના બે મોટા સ્ટાર્સ એટલે કે ઈરફાન પઠાણ અને તેના ભાઈ યુસુફ પઠાણએ હાજરી આપી હતી. બંનેએ સાથે તસવીરો પણ આપી હતી.
Published at : 11 Aug 2022 06:35 AM (IST)
આગળ જુઓ





















