શોધખોળ કરો

મોડી રાત્રે કાળા કપડાં પહેરીને રસ્તાં પર ફરવા નીકળી આ હૉટ એક્ટ્રેસ, શું ઓળખી શકશો તમે....... જુઓ તસવીરો

Nora_Fatehi_

1/9
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસીસ ઘણીવાર પોતાના લૂક અને અંદાજથી ફેન્સને ખુબ દંગ કરી નાંખે છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસે પોતાનો લૂક વાયરલ કર્યો છે. એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનો વધુ એક લૂક સામે આવ્યો છે. મુંબઇના રસ્તાંઓ પર મોડી રાત્રે નોરા ફતેહી એકદમ સ્ટાલિશ અંદાજમાં ફરતી સ્પૉટ થઇ હતી. આ દરમિયાન આની કેટલીક તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ, જુઓ આગળની સ્લાઇડ્સમાં.......... (Photo Credit: Manav Manglani)

2/9
નોરા ફતેહીએ એકવાર ફરીથી પોતાના લૂકથી ફેન્સને ચોંકાવવાની સાથે સાથે ઇમ્પ્રેસ પણ કર્યા છે. (Photo Credit: Manav Manglani)

3/9
સામે આવેલી નવી તસવીરોમાં તમે જોઇ શકો છો કે નોરા આ દરમિયાન ઓલ બ્લેક ડ્રેસમાં પોતાનો કાળો જાદુ ચલાવી રહી છે.  (Photo Credit: Manav Manglani)

4/9
નોરાએ આ દરમિયાન બ્લેક ટ્રાઉઝર્સ અને બ્લેક સ્ટાઇલિશ ટૉપ પહેરેલો હતો. (Photo Credit: Manav Manglani)

5/9
આની સાથે જ હાઇ હીલ્સ અને પીળા રંગની બેગની સાથે નોરાએ પોતાનો લૂક પુરો કર્યો હતો.  (Photo Credit: Manav Manglani)

6/9
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને નોરાએ આ દરમિયાન પોતાનો ચહેરો માસ્કથી કવર કરી રાખ્યો હતો.  (Photo Credit: Manav Manglani)

7/9
આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે રૉકિંગ અંદાજમાં નોરા ફતેહી પોતાની ગાડીમાંથી ઉતરી. (Photo Credit: Manav Manglani)

8/9
આની સાથે નોરાના વૉક પર પણ લોકો ફિદા છે. નોરાની વૉક એકદમ કૉન્ફિડેન્ટ છે. (Photo Credit: Manav Manglani)

9/9
(Photo Credit: Manav Manglani)
(Photo Credit: Manav Manglani)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

Embed widget