શોધખોળ કરો
હોટ અંદાજમાં ઘરેથી વર્કઆઉટ કરવા નીકળી મલાઇકા અરોડા, ફ્લોન્ટ કર્યું ટેટૂ, જૂઓ તસવીરો
મલાઇકા અરોડાનો હોટ અવતાર
1/6

બોલૂવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા દરરોજ વર્કઆઉટ કરવા માટે ઘરેથી જુદા જુદા લૂક સાથે નીકળે છે. અભિનેત્રીના ફિટનેસનું રાજ યોગ અને એકસરસાઇઝ જ છે. બ્લેક આઉટ ફિટમાં વર્કઆઉટ કરવા જતી મલાઇકા સ્પોટ થઇ હતી.. મલાઇકાની હોટ અવતારની તસવીરો વાયરલ થઇ છે
2/6

આજે મલાઇકા અરોડા બ્લેક આઉટફિટમાં વર્કઆઉટ કરવા નીકળી હતી.
Published at : 16 Mar 2021 04:01 PM (IST)
આગળ જુઓ





















