શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mouni roy Photoshoot મૌની રોયે વ્હાઇટ ટોપ અને જિન્સમાં કરાવ્યું ફોટો શૂટ, જુઓ કિલર પોઝની તસવીરો
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. જુઓ અહીં તસવીરો.
![ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. જુઓ અહીં તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/2556f91882c9790193a5f8b6b32828c9166772265363281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય
1/6
![બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. આ તાજેતરની તસવીરોમાં મૌની રોયની સ્ટાઈલ જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે, જુઓ અહીં તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/f3ccdd27d2000e3f9255a7e3e2c488007faa9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. આ તાજેતરની તસવીરોમાં મૌની રોયની સ્ટાઈલ જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે, જુઓ અહીં તસવીરો.
2/6
![આ તસવીરોમાં મૌની રોય સફેદ બોડીકોન ટોપ અને ડેનિમ જિન્સમાં હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/156005c5baf40ff51a327f1c34f2975ba7cb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં મૌની રોય સફેદ બોડીકોન ટોપ અને ડેનિમ જિન્સમાં હોટ લાગી રહી છે.
3/6
![ફોટામાં મૌની રોયના કિલર લુકને જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યાં છે અને તેના વખાણ કરતા થાકતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/032b2cc936860b03048302d991c3498f3c0a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં મૌની રોયના કિલર લુકને જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યાં છે અને તેના વખાણ કરતા થાકતા નથી.
4/6
![ફોટામાં, મૌની રોય ઓછા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/799bad5a3b514f096e69bbc4a7896cd98fe29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટામાં, મૌની રોય ઓછા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/6
![ટીવી સિરિયલથી મૌનીએ તેમની કારર્કિદીની શરૂઆત કરી હતી. તે આજે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/d0096ec6c83575373e3a21d129ff8fef96f3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સિરિયલથી મૌનીએ તેમની કારર્કિદીની શરૂઆત કરી હતી. તે આજે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.
6/6
![સોશિયલ મીડિયા પર, મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર સાથે ધૂમ મચાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/06/18e2999891374a475d0687ca9f989d83ce9cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર, મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતાર સાથે ધૂમ મચાવતી જોવા મળે છે.
Published at : 06 Nov 2022 01:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)