શોધખોળ કરો

Mouni Roy : હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મૌની રોયનો બોલ્ડ લૂક, જુઓ એક્સક્લુઝિવ Photos !

Mouni Roy Latest Photoshoot : મૌની રોય કોઈ સોશિયલ મીડિયા સેન્સેશનથી ઓછી નથી. તે અવારનવાર તેના નવા લુકથી તેના ચાહકોનું દિલ જીતી લે છે.

Mouni Roy Latest Photoshoot

1/5
ટીવીની દુનિયાથી બોલીવુડ સુધીની સફર કરનાર અભિનેત્રી મૌની રોયને આજે કોઈ પરિચયની જરૂર નથી.

2/5
તેણીએ તેની સખત મહેનત અને શાનદાર અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે.

3/5
મૌનીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. મૌની પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે.

4/5
હવે ફરી મૌનીએ તેના નવા ફોટોશૂટની ઝલક બતાવી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હંમેશની જેમ બોલ્ડ લાગી રહી છે.

5/5
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં મૌની ગુલાબી હાઈ-થાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.લૂકને કમ્પ્લીટ કરવા માટે મૌનીએ લાઈટ  મેકઅપ કર્યો અને તેના વાળ ખુલ્લા રાખ્યા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget