શોધખોળ કરો
સુપર વાયરલ 'બચપન કા પ્યાર.....'ના મૂળ સર્જકો છે ગુજરાતી, જાણો 2019માં ઓરિજિનલી કોણે બનાવેલું આ સોંગ ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/0760b3e0121bfb0ccb9934f6f15ccc47_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bachpan_ka_pyar
1/6
![અમદાવાદઃ આજકાલ સોશ્યલ મીડિયા પર બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે.... (Baspan Ka Pyaar) ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને છત્તીસગઢના એક નાના છોકરા સહદેવ કુમાર દિર્દો ગાતો દેખાઇ રહ્યો છે. આ ગીત એટલુ બધુ પૉપ્યૂલર થઇ ગયુ છે કે સોશ્યલ મીડિયા પર બધી જ જગ્યાએ આ દેખાઇ રહ્યું છે, લોકોએ આના પર કરોડો મીમ્સ અને વીડિયો પણ બનાવી દીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/2b037a07bf32a0de40e5c121afe1c8c6320ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ આજકાલ સોશ્યલ મીડિયા પર બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે.... (Baspan Ka Pyaar) ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને છત્તીસગઢના એક નાના છોકરા સહદેવ કુમાર દિર્દો ગાતો દેખાઇ રહ્યો છે. આ ગીત એટલુ બધુ પૉપ્યૂલર થઇ ગયુ છે કે સોશ્યલ મીડિયા પર બધી જ જગ્યાએ આ દેખાઇ રહ્યું છે, લોકોએ આના પર કરોડો મીમ્સ અને વીડિયો પણ બનાવી દીધા છે.
2/6
![સહદેવાના આ ગીત પર મોટા મોટા સેલેબ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ તૈયાર કરી રહ્યાં છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીતનો અસલી કલાકાર અને સિંગર સહદેવ નથી પરંતુ એક ગુજરાતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/a4d33284bb526090cbf085c94366425bc2dc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સહદેવાના આ ગીત પર મોટા મોટા સેલેબ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ તૈયાર કરી રહ્યાં છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ ગીતનો અસલી કલાકાર અને સિંગર સહદેવ નથી પરંતુ એક ગુજરાતી છે.
3/6
![બચપન કા પ્યાર ગીતને ગુજરાતના એક આદિવાસી લોકગાયક કમલેશ બારોટે ગાયુ છે. આ ગીત આજથી ત્રણ વર્ષ પહેલા જ એટલે કે 2018માં જ બની ગયુ છુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/2aa875b5e9c5bc7c41ef906fedfc9070c0db8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બચપન કા પ્યાર ગીતને ગુજરાતના એક આદિવાસી લોકગાયક કમલેશ બારોટે ગાયુ છે. આ ગીત આજથી ત્રણ વર્ષ પહેલા જ એટલે કે 2018માં જ બની ગયુ છુ.
4/6
![કમલેશ બારોટે ગાયુ છે, અને આને મ્યૂઝિક મયૂર નાડિયાએ આપ્યુ છે, અને આ ગીતને પીપી બરિયાએ લખ્યુ છે. આના ઓરિજિનલ વર્ઝનને પણ યુટ્યૂબ પર અત્યાર સુધી લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/e79f0f3eef5521efde0ad4456975446493625.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમલેશ બારોટે ગાયુ છે, અને આને મ્યૂઝિક મયૂર નાડિયાએ આપ્યુ છે, અને આ ગીતને પીપી બરિયાએ લખ્યુ છે. આના ઓરિજિનલ વર્ઝનને પણ યુટ્યૂબ પર અત્યાર સુધી લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.
5/6
![કમલેશ બારોટ અનુસાર, આ ગીત 2018માં બન્યુ હતુ, બાદમાં આના રાઇટ્સ અમદાવાદની એક કંપની મેશવા ફિલ્મ્સે ખરીદી લીધા અને આને 2019માં યુટ્યૂબ પર રિલીઝ કર્યુ હતુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/7a8af9b093a2f29b5c8b89339c958f95cbe7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમલેશ બારોટ અનુસાર, આ ગીત 2018માં બન્યુ હતુ, બાદમાં આના રાઇટ્સ અમદાવાદની એક કંપની મેશવા ફિલ્મ્સે ખરીદી લીધા અને આને 2019માં યુટ્યૂબ પર રિલીઝ કર્યુ હતુ
6/6
![ઉલ્લેખનીય છે કે, સહદેવના સ્કૂલ ટીચરે 2019માં બચપન કા પ્યાર ગીત ગાતા તેનો એક વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. વાદળી રંગનો શર્ટ પહેરેલા સહદેવ કેમેરાની સામે જોઇને આ ગીત ગાઇ રહ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/b8d66ad35c240a6a44eec8352deb142ddb24b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, સહદેવના સ્કૂલ ટીચરે 2019માં બચપન કા પ્યાર ગીત ગાતા તેનો એક વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. વાદળી રંગનો શર્ટ પહેરેલા સહદેવ કેમેરાની સામે જોઇને આ ગીત ગાઇ રહ્યો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Published at : 03 Oct 2021 02:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)