બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવનારી એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ડાન્સના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં નોરા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
2/6
નોરા એરપોર્ટ પર ખૂબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
3/6
એકબાજુ સોશિયલ મીડિયા પર લોકો તેમની ખૂબસૂરતી અને ફેશનના સેન્સની વાત કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ લોકોએ બોલ્ડ ડ્રેસના કારણે તેને ટ્રોલ કરતા સલાહ પણ આપી રહ્યાં છે.
4/6
નોરા ટોપ ટૂ બોટમ વ્હાઈટ લેડી બનીને ઘરથી બહાર નીકળી હતી. એરપોર્ટ પર ખૂબ જ ગ્લેમરસ લૂકમાં નજર આવી હતી.
5/6
ખાસ કરીને નોરા ફતેહી ગમે ત્યા સ્પોટ થયા છે ત્યારે હંમેશા સ્ટાઈલિશ જ નજર આવે છે પછી તેણે કોઈ પણ આઉટફીટ પહેર્યું હોય પરંતુ આ વખતે નોરાએ સ્ટાઈલની સાથે સાથે બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
6/6
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.