શોધખોળ કરો
Nusrat Jahan News: કોણ છે યશ દાસગુપ્તા? જેની સાથે નુસરત જહાંના અફેરની છે ચર્ચા, પ્રેગનન્સી બાદ બન્નેની આ રૉમેન્ટિક તસવીરો વાયરલ
Nusrat_jahan
1/10

કોલકત્તાઃ તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બ્યૂટીફૂલ એક્ટ્રેસ નુસરત જહાંની પ્રેગનન્સીને લઇને આજકાલ ખુબ ચર્ચા થઇ રહી છે. ખબર ત્યારે ચોંકવનારી લાગી જ્યારે બંગાળી વેબસાઇટના એક રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ કે તેના પતિ નિખિલ જૈનને પ્રેગનન્સી વિશે કોઇ જાણકારી નથી.
2/10

રિપોર્ટમાં કેટલાક લોકો દાવા કરી રહ્યાં છે કે નિખિલ અને નુસરત જહાં 6 મહિનાથી સાથે નથી રહી રહ્યાં. આ પહેલા પણ એક મોટા સમાચાર આવ્યા છે કે નુસરત જહાંનુ નામ એક શખ્સ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ શખ્સનુ નામ છે યશ દાસગુપ્તા. યશ દાસગુપ્તા કેટલીય ટીવી સીરિયલમાં દેખાઇ ચૂક્યો છે.
Published at : 10 Jun 2021 06:08 PM (IST)
આગળ જુઓ





















