શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાની એકટ્રેસે પહેર્યો વેસ્ટર્ન ડ્રેસ, યુઝર્સે કરી આવી કમેન્ટ... લખ્યું શરમ કરો...અભિનેત્રીની તસવીર વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/8333fa39e842ffc74f231be02d79d5b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાની એક્ટ્રેસ એક્ટ્રેસ,મીનલ થઇ ટ્રોલ
1/7
![પાકિસ્તાની એક્ટ્રેસ મીનલ ખાન અને સબૂર ખાન હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર છે. વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હોવાથી બંને આર્ટિસ્ટને ટ્રોલ્સ કરવામાં આવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/f3ccdd27d2000e3f9255a7e3e2c488006b5a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાની એક્ટ્રેસ મીનલ ખાન અને સબૂર ખાન હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર છે. વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હોવાથી બંને આર્ટિસ્ટને ટ્રોલ્સ કરવામાં આવી રહ્યાં છે.
2/7
![ટ્રોલિગ ત્યારે શરૂ થઇ જ્યારે મીનલના મેકરૂમમાંથી તેમની તસવીર લીક થઇ. કેટલાક લોકોએ તેમની ડ્રેસિંગ સેંસ પર સવાલ ઉઠાવ્યાં તો એક્ટર અહસાન ખાને પણ BTS વીડિયો શેર કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/c720b2acad0f5757d56f90d11829139c4f639.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રોલિગ ત્યારે શરૂ થઇ જ્યારે મીનલના મેકરૂમમાંથી તેમની તસવીર લીક થઇ. કેટલાક લોકોએ તેમની ડ્રેસિંગ સેંસ પર સવાલ ઉઠાવ્યાં તો એક્ટર અહસાન ખાને પણ BTS વીડિયો શેર કર્યો.
3/7
![આ શો માટે મીનલે પેરેટ ગ્રીન કલરનું વનપીસ કેરી કર્યું હતું. તેમના લૂકને મોટી રિંગ અને હાઇ બનથી કમ્પલિટ કર્યું હતું. તેમનો મેકઅપ ખૂબ જ ન્યૂડ અને સિમ્પલ હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/156005c5baf40ff51a327f1c34f2975bd8ac4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ શો માટે મીનલે પેરેટ ગ્રીન કલરનું વનપીસ કેરી કર્યું હતું. તેમના લૂકને મોટી રિંગ અને હાઇ બનથી કમ્પલિટ કર્યું હતું. તેમનો મેકઅપ ખૂબ જ ન્યૂડ અને સિમ્પલ હતો.
4/7
![તો બીજી તરફ સબૂરના ડ્રેસિંગની વાત કરીએ તો તેમણે બ્લૂ વનપીસ કેરી કર્યું હતું અને વાળ ખુલ્લા જ રાખ્યા હતા. તેમણે સિમ્પલ મેકઅપ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/799bad5a3b514f096e69bbc4a7896cd91d0cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો બીજી તરફ સબૂરના ડ્રેસિંગની વાત કરીએ તો તેમણે બ્લૂ વનપીસ કેરી કર્યું હતું અને વાળ ખુલ્લા જ રાખ્યા હતા. તેમણે સિમ્પલ મેકઅપ કર્યો હતો.
5/7
![જો કે યુઝર્સને બંને એક્ટ્રેસનો પરિધાન માફક ન આવ્યો. યુઝરે લખ્યું,’ દિવસે-દિવસે બેશરમ થઇ રહ્યી છ”, તો અન્ય યુઝરે લખ્યું ‘કંઇક તો વિચાર કરો’ આ પ્રકારની અનેક તીખી કમેન્ટ જોવા મળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/18e2999891374a475d0687ca9f989d83e7f61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે યુઝર્સને બંને એક્ટ્રેસનો પરિધાન માફક ન આવ્યો. યુઝરે લખ્યું,’ દિવસે-દિવસે બેશરમ થઇ રહ્યી છ”, તો અન્ય યુઝરે લખ્યું ‘કંઇક તો વિચાર કરો’ આ પ્રકારની અનેક તીખી કમેન્ટ જોવા મળી.
6/7
![વર્કફ્રન્ટની વાત કરીએ તો મીનલ ખાન, દિવ નવાઝ, સુન યારા, કી જાના મેં કૌન, લૌટ કે ચલે આના, જેવા શોમાં કામ કરી ચૂકી છે. મીનલની એક્ટિંગ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/d0096ec6c83575373e3a21d129ff8fefe1e52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો મીનલ ખાન, દિવ નવાઝ, સુન યારા, કી જાના મેં કૌન, લૌટ કે ચલે આના, જેવા શોમાં કામ કરી ચૂકી છે. મીનલની એક્ટિંગ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
7/7
![તો સુબર અલી પણ ફેમસ શોમાં કામ કરી ચૂકી છે. ફિતરત, તુમ હો વજહ, ગુલ-ઓ-ગુલઝાર, ભૂલ, નકાબ જાન, ઇશ્ક મેં કાફીર, છોટી સી કહાની સિરિયલમાં કામ કરી ચૂકી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/19/af9b82a1b9683d5734db895886c002c09e470.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો સુબર અલી પણ ફેમસ શોમાં કામ કરી ચૂકી છે. ફિતરત, તુમ હો વજહ, ગુલ-ઓ-ગુલઝાર, ભૂલ, નકાબ જાન, ઇશ્ક મેં કાફીર, છોટી સી કહાની સિરિયલમાં કામ કરી ચૂકી છે
Published at : 19 Mar 2021 04:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)