શોધખોળ કરો
ફિલ્મ Sainaમાં પરિણીતીની કઇ ભૂલ પકડાઇ ગઇ, લોકોએ શું સલાહ આપવાની શરૂ કરી તો એક્ટ્રેસ ગિન્નાઇ, જાણો વિગતે
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/65596b604bf83e1d53c7a0c86fd36cb6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![ફિલ્મ Sainaમાં પરિણીતીની કઇ ભૂલ પકડાઇ ગઇ, લોકો શું સલાહ આપવાની શરૂ કરી તો એક્ટ્રેસ ગિન્નાઇ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/c5c3079d77e4af8479eaf3b624f419bac3d4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ Sainaમાં પરિણીતીની કઇ ભૂલ પકડાઇ ગઇ, લોકો શું સલાહ આપવાની શરૂ કરી તો એક્ટ્રેસ ગિન્નાઇ, જાણો વિગતે
2/8
!['સાઇના'નુ ટ્રેલર મહિલા દિવસ 2021 એટલે કે 8 માર્ચે રિલીજ થયુ. આ ફિલ્મ ભારતીય બેડમેન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયૉપિક છે. પરિણીતી ચોપડાએ ટ્રેલર લૉન્ચના પ્રસંગે તે તમામ લોકોને જડબાતોડ જવાબ આપ્યો, જેને ફિલ્મના પૉસ્ટરની સોશ્યલ મીડિયા પર નિંદા કરી અને તેને ટ્રૉલ કર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/582cc781bccf9e0b27a966a1b877eeaf05b35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'સાઇના'નુ ટ્રેલર મહિલા દિવસ 2021 એટલે કે 8 માર્ચે રિલીજ થયુ. આ ફિલ્મ ભારતીય બેડમેન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયૉપિક છે. પરિણીતી ચોપડાએ ટ્રેલર લૉન્ચના પ્રસંગે તે તમામ લોકોને જડબાતોડ જવાબ આપ્યો, જેને ફિલ્મના પૉસ્ટરની સોશ્યલ મીડિયા પર નિંદા કરી અને તેને ટ્રૉલ કર્યુ હતુ.
3/8
![પરિણીતી ચોપડાએ કહ્યું- હું ખુબ જ અલગ રીતે કામ કરુ છુ. જો મને લાગે છે કે નિંદા યોગ્ય છે તો હું તેને ઉચિત રીતે માનીશ. જો મને લાગે છે કે આની યોગ્યતા નથી તો હું તેને ઇગ્નૉર કરુ છુ. સાઇનાના પૉસ્ટરને સોશ્યલ મીડિયા યૂઝરે તેને ટ્રૉલ કર્યા, લોકોએ પૉસ્ટમાં થયેલી એક મોટી ભૂલને પૉઇન્ટ આઉટ કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/e7badcac90df8271e060a1e7b8eb7de267a06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરિણીતી ચોપડાએ કહ્યું- હું ખુબ જ અલગ રીતે કામ કરુ છુ. જો મને લાગે છે કે નિંદા યોગ્ય છે તો હું તેને ઉચિત રીતે માનીશ. જો મને લાગે છે કે આની યોગ્યતા નથી તો હું તેને ઇગ્નૉર કરુ છુ. સાઇનાના પૉસ્ટરને સોશ્યલ મીડિયા યૂઝરે તેને ટ્રૉલ કર્યા, લોકોએ પૉસ્ટમાં થયેલી એક મોટી ભૂલને પૉઇન્ટ આઉટ કરી.
4/8
![શટલ ઉછાળવાને લઇને થઇ હતી ટ્રૉલ... યૂઝર્સને કહ્યું કે બેડમિન્ટન શટલને આ રીતે નથી ઉછાળવામાં આવતુ, આ રીતે ટેનિસ બૉલને ઉછાળવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/025bf2e91efab43c4d5bfbaa0ea2df0027379.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શટલ ઉછાળવાને લઇને થઇ હતી ટ્રૉલ... યૂઝર્સને કહ્યું કે બેડમિન્ટન શટલને આ રીતે નથી ઉછાળવામાં આવતુ, આ રીતે ટેનિસ બૉલને ઉછાળવામાં આવે છે.
5/8
![ખરેખરમાં 'સાઇના'ના પૉસ્ટરમાં સાઇના ફક્ત એક હાથ જ દેખાઇ રહ્યો છે, અને તેના હાથની પાંચ આગળીઓ ખુલ્લી છે અને શટલ ઉપરની બાજુએ ઉછળવામાં આવી રહ્યું છે. આને લઇને લોકોએ નારાજગી દર્શાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/6117bb7e257e10a39f5d04bfac501e26f8655.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખરેખરમાં 'સાઇના'ના પૉસ્ટરમાં સાઇના ફક્ત એક હાથ જ દેખાઇ રહ્યો છે, અને તેના હાથની પાંચ આગળીઓ ખુલ્લી છે અને શટલ ઉપરની બાજુએ ઉછળવામાં આવી રહ્યું છે. આને લઇને લોકોએ નારાજગી દર્શાવી હતી.
6/8
![સાઇના નેહવાલે જીત્યા છે કેટલાય મોટા પુરસ્કાર.... સાઇના નેહવાલ વર્લ્ડની નંબર એક વર્લ્ડ બેડમિન્ટન ખેલાડી રહી ચૂકી છે, તેને 24 આંતરરાષ્ટ્રીય ટાઇટલ્સ, પદ્મશ્રી, પદ્મવિભૂષણથી લઇને રાજીવ ગાંધી ખેલ રત્ન જેવા કેટલાય મોટા મોટા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે. ફિલ્મનુ ટ્રેલર મહિલા દિવસે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/62cbec51ca425514b053034b62a36382e5885.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઇના નેહવાલે જીત્યા છે કેટલાય મોટા પુરસ્કાર.... સાઇના નેહવાલ વર્લ્ડની નંબર એક વર્લ્ડ બેડમિન્ટન ખેલાડી રહી ચૂકી છે, તેને 24 આંતરરાષ્ટ્રીય ટાઇટલ્સ, પદ્મશ્રી, પદ્મવિભૂષણથી લઇને રાજીવ ગાંધી ખેલ રત્ન જેવા કેટલાય મોટા મોટા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે. ફિલ્મનુ ટ્રેલર મહિલા દિવસે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
7/8
![સાઇનાના સંઘર્ષની કહાની.... ફિલ્મના ટ્રેલરમાં બાળપણથી સાઇનાના એક બેડમિન્ટન સ્ટાર બનવાના સપનાથી લઇને તેનો સંઘર્ષ અને પછી એક ચેમ્પિયન બનવા સુધીની સફરને બતાવવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/e796c6f9707c1b582df9e65759bb90c6e11da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઇનાના સંઘર્ષની કહાની.... ફિલ્મના ટ્રેલરમાં બાળપણથી સાઇનાના એક બેડમિન્ટન સ્ટાર બનવાના સપનાથી લઇને તેનો સંઘર્ષ અને પછી એક ચેમ્પિયન બનવા સુધીની સફરને બતાવવામાં આવી છે.
8/8
![અમોલ ગુપ્તે ફિલ્મનુ નિર્દર્શન કરવા ઉપરાંત આ ફિલ્મને લખી પણ જાતે જ છે. આ ફિલ્મમાં માનવ કૌલ પણ એક મુખ્ય ભૂમિકામાં દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/7b1b7451f05cc08c24eec1f0c96e56c0cb56f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમોલ ગુપ્તે ફિલ્મનુ નિર્દર્શન કરવા ઉપરાંત આ ફિલ્મને લખી પણ જાતે જ છે. આ ફિલ્મમાં માનવ કૌલ પણ એક મુખ્ય ભૂમિકામાં દેખાશે.
Published at : 10 Mar 2021 11:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)