મુંબઇઃ બિગ બૉસની 15મી સિઝન (Bigg Boss 15) 2 ઓક્ટોબરથી રિલીઝ માટે તૈયાર છે. આવામાં શૉ સાથે જોડાયેલા કેટલાક અપડેટ્સ ખુબ ઝડપથી સામે આવી રહ્યાં છે આ બધાની વચ્ચે હવે ઘરની ઇનસાઇડ તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહી છે.
2/6
ઘરની આ તસવીરોને જોયા બાદ સ્પષ્ટ છે કે આ વખતે શૉની થીમ જંગલ પર આધારિત રહેવાની છે.
3/6
દર વખતની જેમ આ વખતે પણ ઘરનુ ઇન્ટીરિયર એકદમ શાનદાર અંદાજમાં ડિઝાઇન કરવામા આવ્યુ છે.
4/6
ઘરની અંદરના આ વ્યૂને જોયા બાદ લાગી રહ્યું છે કે જેમ કે આ કોઇ ફૉરેસ્ટની તસવીરો છે.
5/6
ઘરની અંદરનુ ઇન્ટીરિયર પણ એકદમ જબરદસ્ત અંદાજમાં ડિઝાઇન કરવામા આવ્યુ છે. આ તસવીરોને જોયા બાદ ફેન્સ પણ આ શૉ માટે વધુ એક્સાઇટેડ થઇ ગયા છે.
6/6
ગઇ સિઝનની સરખામણીમાં આ વખતે બિગ બૉસનો શૉ કંઇક વધારે જ ચેલેન્જિંગ થવાનો છે.