Nora Fatehi Amazing Pic: નોરા ફતેહીએ સોશ્યલ મીડિયા પર પોતાના હૉટ એન્ડ બૉલ્ડ અંદાજથી આગ લગાડી દીધી છે. તેની તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તેની દિલકશ અદાઓ પર ફેન્સ મદહોશ થઇ ગયા છે.
2/6
નોરા ફતેહીની આ તસવીરો તેના ફેન ક્લબ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તરફથી શેર કરવામાં આવી છે, જેમાં ફરી એકવાર નોરાએ બૉલ્ડ ડ્રેસ પહેરેલો દેખાઇ રહ્યો છે. તેની અદાઓ ફેન્સના હોશ ઉડાવી રહ્યાં છે. આ તસવીરોમાં તેને રૉયલ બ્લૂ કલરનો મિની આઉટફિટ પહેરેલો છે. તેનો આ આઉટફિટ મલાઇકા અરોરા ફેશનથી છે.
3/6
તેને વાળોમાં હાઇ પોની ટેલ બનાવી છે, અને પગમાં હાઇ હીલ્સ સેન્ડલ પહેરેલા છે. તેનો આ અંદાજ પંજાબી સિંગર ગુરુ રંધાવાની સાથે તેના ગીત 'નાચ મેરી રાની' ગીતનો છે.
4/6
નોરાએ પોતાની સુપર ડાન્સિંગ અને સુંદરતાથી ભારતના કરોડો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. સોશ્યલ મીડિયા પર તેને કરોડો લોકો ફોલો કરે છે. તેની દરેક તસવીરો આવતા જ વાયરલ થઇ જાય છે.
5/6
નોરા ફતેહીની હૉટ અદાઓ ઉપરાંત તેનો આ સિઝલિંગ અંદાજ પણ કમ નથી. ગળામાં મલ્ટી લેયર્ડ ચેઇન, કાનોમાં નાની નાની વાળીઓ અને આના પર તેની અદાઓ દિલ ચોરી રહી છે.
6/6
નોરા ફતેહીએ બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ ના કમાવ્યુ છે. પોતાની મહેનતના દમ પર તે આજે તે મુકામ પર પહોંચી છે, કે જ્યાં દરેક ઘરમાં તેની આગવી ઓળખ છે.