શોધખોળ કરો
Photos: મોનોકિની પહેરીને દરિયાની રેતમાં રમતી જોવા મળી સોનમ બાજવા, દિલ ખોલીને આપ્યા આવા પૉઝ......
સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.

ફાઇલ તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Sonam Bajwa Photos: પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા સોશ્યલ મીડિયા પર પોતાના હૂસ્નનો જલવો બિખેરતી રહે છે. હવે એક્ટ્રેસે મોનોકિની પહેરીને ફોટો ક્લિક કરાવ્યા છે. જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
2/7

સોનમ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે.
3/7

તેને દરિયા કિનારે આ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે શિમર ગૉલ્ડન મોનિકિની પહેરીને દેખાઇ રહી છે.
4/7

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે.
5/7

એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને એવી એવી તસવીરો ક્લિક કરાવી છે, જેના પરથી ફેન્સની નજર નથી હટી શકતી.
6/7

ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી સોનમ બાજવાએ પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે.
7/7

ઉલ્લેખનીય છે કે, સોનમ બાજવા પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે, તેનો ખુદનો ચેટ શૉ પણ છે.
Published at : 10 Apr 2023 03:12 PM (IST)
આગળ જુઓ
Advertisement