શોધખોળ કરો
એક બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ બીજા બૉયફ્રેન્ડને લઇને મોડી રાત્રે ફરવા નીકળી આ હૉટ એક્ટ્રેસ, બ્લેક આઉટફિટમાં શાનદાર તવસીરો.....

Shruti_Haasan
1/10

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી શ્રુતિ હાસન (Shruti Haasan)ને મોડી રાત્રે તેના બૉયફ્રેન્ડ સાથે મુંબઇમાં લન્ચ ડેટ બાદ સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન કપલની કેટલીક શાનદાર તસવીરો ક્લિક કરવામાં આવી હતી. જુઓ તસવીરો.... (Photo Credit: Manav Manglani)
2/10

શ્રુતિ હાસન અને તેના બૉયફ્રન્ડ શાંતનુ હજારિકાએ ડિનર ડેટ બાદ પૈપરાજીને ખુબ પૉઝ આપ્યા. (Photo Credit: Manav Manglani)
3/10

આ દરમિયાન બન્ને બ્લેક આઉટફિટ્સમાં ટ્વીનિંગ કરતા દેખાયા. (Photo Credit: Manav Manglani)
4/10

આ દરમિયાન શ્રુતિ હાસન ખુબ સુંદર લૂકમાં દેખાઇ અને તેને કેટલાક સિંગલ ક્લિક પણ કરાવ્યા. (Photo Credit: Manav Manglani)
5/10

ઉલ્લેખનીય છે કે, શ્રુતિ હાસન સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની દીકરી છે અને ખુદ પણ એક સફળ એક્ટ્રેસ છે. (Photo Credit: Manav Manglani)
6/10

શ્રુતિ હાસન હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. (Photo Credit: Manav Manglani)
7/10

થોડાક સમય પહેલા જ શ્રુતિ હાસનનુ પહેલા બૉયફ્રેન્ડ માઇકલની સાથે બ્રેકઅપ થઇ ગયુ હતુ. (Photo Credit: Manav Manglani)
8/10

જોકે હવે શ્રુતિ હાસન શાંતનુ હજારિકાની સાથે પોતાની લાઇફ એન્જૉય કરી રહી છે. (Photo Credit: Manav Manglani)
9/10

રિપોર્ટનુ માનીએ તો લૉકડાઉન પીરિયડને પણ બન્નેએ સાથે જ એન્જૉય કર્યો છે. (Photo Credit: Manav Manglani)
10/10

(Photo Credit: Manav Manglani)
Published at : 30 Sep 2021 12:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
