શોધખોળ કરો
Rakahi Look: એરપોર્ટ પર રેટ્રૉ લૂકમાં સ્પૉટ થઇ રાખી સાવંત, લાઉડ મેકઅપ-જ્વેલરીએ સ્ટાઇલને બનાવી પરફેક્ટ
રાખી સાવંતની આ લેટેસ્ટ તસવીરો મુંબઇ એરપોર્ટ પરની છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/7

Rakhi Sawant Pics: એક્ટ્રેસ રાખી સાવંતને બૉલીવુડની ડ્રામા ક્વિનનો ખિતાબ હાંસલ છે. એક્ટ્રેસ અવારનવાર કોઇને કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ તેને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી છે. જેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

રાખી સાવંતની આ લેટેસ્ટ તસવીરો મુંબઇ એરપોર્ટ પરની છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
3/7

આ તસવીરોમાં ફેન્સ રાખી સાવંતના નવા પરંતુ એકદમ ક્યૂટ અને ગ્લેમરસ લૂકને જોઇ શકે છે.
4/7

રાખી સાવંતે પોતાના એરપોર્ટ લૂકને બેસ્ટ બનાવવા માટે એક ફ્લૉરલ ડ્રેસ કેરી કર્યો છે, સાથે જ વ્હાઇટ અને બ્લેક કૉમ્બિનેશનની એક બેગ પણ હાથમાં લીધેલી છે.
5/7

રાખી સાવંતે પોતાના આ લૂકને કર્લી વાળો, શેડ્સ, બૉલ્ડ મેકઅપ અને ઘૂંઘરુ લગાવેલી ડિઝાઇનર કોલ્હાપુરી સ્ટાઇલ સ્લીપરની સાથે પુરો કર્યો છે.
6/7

વળી, લૂકને સુંદર બનાવવા માટે રાખી સાવંતે પોતાના માથા પર ગૉલ્ડન ચેઇનથી બનેલી એક હેરબેન્ડ લગાવેલો છે, જે તેના પર ખુબ સુંદર પણ લાગી રહ્યો છે.
7/7

રાખી સાવંતનો આ લૂક રેટ્રૉ વાઇબ્સ આપી રહ્યો છે, વળી ફેન્સને એક્ટ્રેસનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 04 May 2023 03:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
