શોધખોળ કરો

દીપિકા પાદુકોણથી લઇને દીપિકા કક્કડ સુધી, બી-ટાઉનની આ હસીનાઓ થઇ છે પ્રેગનન્સીની અફવાઓથી પરેશાન, જુઓ તસવીરો

Pregnancy_News

1/5
મુંબઇઃ આપણા દેશમાં લગ્ન જીવન સૌથી ખાસ ભાગ માનવામાં આવે છે. સામાન્ય છોકરી હોય કે પછી બૉલીવુડની એક્ટ્રેસ, દરેક પોતાના લગ્નમાં સજીધજીને તેને મનાવે છે. લગ્ન થતાં જ લોકો તેની પ્રેગનન્સીને લઇને સવાલો પણ પુછવાના શરૂ કરી દે છે. બી ટાઉનની કેટલીક એક્ટ્રેસ આવા પ્રેગનન્સનીના સવાલોથી કંટાળેલી પણ દેખાઇ છે. તાજેતરમાં જ જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કડ (Dipika Kakar)ની સાથે આવુ જ થયુ, આના પર મૌન તોડતા કક્કડે મીડિયા સામે આવીને પછી કહેવુ પડ્યુ હતુ કે તે પ્રેગનન્ટ નથી, અને આવી વાતો પાયાવિહોણી છે.

2/5
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના લગ્નને લગભગ ત્રણ વર્ષ થઇ ગયા છે પરંતુ ફેન્સ તેની પ્રેગનન્ટ થવાનો રાહ જોઇ રહ્યાં છે. તેનો પ્રેગનન્સીન અંદાજ પણ લગાવી રહ્યાં છે. કેટલીક તસવીર જોઇને લોકો કહેવા લાગ્યા કે તે પ્રેગનન્ટ છે, કેમકે તેનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. આ વાતથી નારાજ થઇને પ્રિયંકાએ ધ એલેન ડેજેનેરેસ શૉમાં કહ્યુ હતુ કે હું બધાને કહેવા માગુ છે કે હું પ્રેગનન્ટ નથી. હું મા નથી બનવાની.

3/5
થોડાક સમય પહેલા એક્ટ્રેસ ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ની બીજી પ્રેગનન્સીની ખબરો ખુબ ચર્ચામાં રહી હતી. જ્યારે તે પતિ અને દીકરી સાથે ગોવામાં ફરવા ગઇ ત્યારે આ ટ્રિપની તસવીરોએ ખાસી એવી ચર્ચા જગાવી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે ઐશ્વર્યા રાય પ્રેગનન્ટ છે. જોકે આ વાત માત્ર અફવા હતી.

4/5
બૉલીવુડની જાણીતી અને ક્યૂટ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ની પ્રેગનન્સીની પણ ખુબ ચર્ચાઓ થઇ હતી. નેહા કેટલીક જગ્યાઓએ ઢીલા ઢીલા કપડાં પહેરીને દેખાઇ તો ફેન્સે તેની પ્રેગનન્સીની ખબરનો હવા આપી દીધી હતી.

5/5
બૉલીવુડની સુંદર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ વર્ષ 20218માં જ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા, આ પછી લોકો તેને માં બનવાને લઇને સવાલો પુછવા લાગ્યા હતા. લોકોની આવી વાતોથી દીપિકા કંટાળી ગઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?

Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું

'કોગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો...', રાજસ્થાનમાં PM મોદીએ ફરી કર્યો પ્રહાર

Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી

for smartphones
and tablets

વિડિઓઝ

ભાવનગરના વડીયામાં ફેક્ટરીના ભંગારમાં આગ લાગતા દોડધામNaukaben Prajapati: Kshatriya Samaj: ભાજપના વધુ એક નેતાના વિવાદાસ્પદ બોલથી ક્ષત્રિય સમાજ લાલઘૂમHanuman Jayanti: સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર મંદિરમાં હનુમાન જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી..

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય',  SCની સુનાવણી પહેલા પંતજલિનું  જાહેરમાં માફીનામું
Patanjali Misleading Ad Case: આવી ભૂલ ફરી નહીં થાય', SCની સુનાવણી પહેલા પંતજલિનું જાહેરમાં માફીનામું
'કોગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો...', રાજસ્થાનમાં PM મોદીએ ફરી કર્યો પ્રહાર
'કોગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો...', રાજસ્થાનમાં PM મોદીએ ફરી કર્યો પ્રહાર
Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી
Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી
ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

Allu Arjun: કોગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવા ઉતર્યો પુષ્પા!, જાણો વાયરલ વીડિયોનું સત્ય?

Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....

Tyre Burst Reasons: બોમ્બની જેમ ફાટી શકે છે તમારી કારનું ટાયર, ગરમીમાં રાખો આ બાબતોનું ધ્યાન

Embed widget