શોધખોળ કરો

આલિયાને જોતાં જ ભીડ દોડી આવી, રણબીર કપૂરે કરી પ્રોટેક્ટ

(Photo: Instagram/Viral Bhayani)

1/5
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવૂડા મોસ્ટ અડોરેબલ કપલ્સમાં આવે છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. તાજેતરમાં જ ક્યૂટ કપલ જુહૂની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયું હતું. જ્યાં બંને ડિનર માટે પહોંચ્ાયા હતા. આલિયાને જોતા જ લોકો તેની તરફ દોડી ગયા હતા. જેમનાથી આલિયાને રણબીર દૂર કરતો નજરે પડ્યો હતો. (Photo: Instagram/Viral Bhayani)

2/5
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવૂડા મોસ્ટ અડોરેબલ કપલ્સમાં આવે છે. બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી છે. તાજેતરમાં જ ક્યૂટ કપલ જુહૂની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થયું હતું. જ્યાં બંને ડિનર માટે પહોંચ્ાયા હતા. આલિયાને જોતા જ લોકો તેની તરફ દોડી ગયા હતા. જેમનાથી આલિયાને રણબીર દૂર કરતો નજરે પડ્યો હતો.

3/5
વન સાઇડ ઓફ સોલ્ડર ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાની બહેન શાહીનને પોતાની કારમાં બેસાડી અને પછી તે પોતાની કાર તરફ પરત ફરી રહી હતી ત્યારે લોકો તેની તરફ આવી ગયા હતા. આલિયા તરફ ભીડ જતી જોઇ રણબીર કપૂર તેની પાસે દોડી ગયો હતો અને તેને કારમાં બેસાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

4/5
તમને જણાવી દઈએ કે આલિયા અને રબબીરના લગ્નના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. જોકે, વર્ક કમિટમેન્ટને કાણે બંનેએ લગ્ન ટાળી દીધા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો બંને એપ્રિલમાં લગ્ન કરી શકે છે.

5/5
આલિયાની આરઆરઆર ટૂંકમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત આલિયા અને રણબીર બ્રહ્માશાસ્ત્રમાં સાથે જોવા મળશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget