શોધખોળ કરો
સેમી ટ્રાન્સપેરેન્ટ મીની ડ્રેસમાં જોવા મળી સાક્ષી ચોપરા, ટ્રોલ્સ આ તસવીર જોઇને કરી આવી કમેન્ટ, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/f945911993a6f62db1fe6d33d5f71d10_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી ચોપરા
1/7
![રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બોલ્ડનેસના મામલે કમ નથી. સોશિયલ મીડિયા પર રોજ સાક્ષી તેના બોલ્ડ અંદાજની તસવીરો શેર કરતી રહે છે. પૈપરાજી દ્રારા ખેંચાયેલી તેની તસવીરના કારણે તે ટ્રોલ્સ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/799bad5a3b514f096e69bbc4a7896cd9acad5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બોલ્ડનેસના મામલે કમ નથી. સોશિયલ મીડિયા પર રોજ સાક્ષી તેના બોલ્ડ અંદાજની તસવીરો શેર કરતી રહે છે. પૈપરાજી દ્રારા ખેંચાયેલી તેની તસવીરના કારણે તે ટ્રોલ્સ થઇ છે.
2/7
![ફોટોમાં સાક્ષી સેમી ટ્રાન્સપરન્ટ મિની ડ્રેસમાં જોવા મળી. ખુલ્લા બ્લોન્ડ હેર, હાઇ હિલ્સ, હેવી મેકઅપમાં સાક્ષીનું આ લૂક યુઝ્રર્સના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે યુઝર્સ તેના પર જુદી –જુદી કમેન્ટ પણ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/d0096ec6c83575373e3a21d129ff8fefc5257.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં સાક્ષી સેમી ટ્રાન્સપરન્ટ મિની ડ્રેસમાં જોવા મળી. ખુલ્લા બ્લોન્ડ હેર, હાઇ હિલ્સ, હેવી મેકઅપમાં સાક્ષીનું આ લૂક યુઝ્રર્સના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે યુઝર્સ તેના પર જુદી –જુદી કમેન્ટ પણ કરી રહ્યાં છે.
3/7
![ન્યૂ યર પાર્ટી સમયની તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તેમણે બ્લેક કલરનો રૈપ ટોપ અને ડેનિમ શોર્ટસ પહેર્યું હતું. તેમના આ સ્ટાઇલિશ આઉટફિટની સાથે તેને બ્લેક હાઇ બૂટસ ટીમ અપ કર્યાં હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/156005c5baf40ff51a327f1c34f2975be255e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યૂ યર પાર્ટી સમયની તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તેમણે બ્લેક કલરનો રૈપ ટોપ અને ડેનિમ શોર્ટસ પહેર્યું હતું. તેમના આ સ્ટાઇલિશ આઉટફિટની સાથે તેને બ્લેક હાઇ બૂટસ ટીમ અપ કર્યાં હતા.
4/7
![આગળ તો એવી પણ કમેન્ટ આવી છે, ‘ઠંડી નથી લાગતી આપને હવે લોન્જરે પણ સ્ટ્રીટ ફેશન થઇ ગયા’ છે. એક યુઝરે તો તેને પોર્નસ્ટાર પણ કહી દીધું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/18e2999891374a475d0687ca9f989d835b93f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આગળ તો એવી પણ કમેન્ટ આવી છે, ‘ઠંડી નથી લાગતી આપને હવે લોન્જરે પણ સ્ટ્રીટ ફેશન થઇ ગયા’ છે. એક યુઝરે તો તેને પોર્નસ્ટાર પણ કહી દીધું.
5/7
![જો કે સાક્ષી આવી કોઇનો જવાબ ક્યારે નથી આપતી તે તેમના મિજાજમાં મસ્ત રહે છે, તને કદાચ આવી કમેન્ટથી કોઇ ફરક નથી પડતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/032b2cc936860b03048302d991c3498f06b83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે સાક્ષી આવી કોઇનો જવાબ ક્યારે નથી આપતી તે તેમના મિજાજમાં મસ્ત રહે છે, તને કદાચ આવી કમેન્ટથી કોઇ ફરક નથી પડતો.
6/7
![જો કે સાક્ષી આવી કોઇનો જવાબ ક્યારે નથી આપતી તે તેમના મિજાજમાં મસ્ત રહે છે, તને કદાચ આવી કમેન્ટથી કોઇ ફરક નથી પડતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/fe5df232cafa4c4e0f1a0294418e5660407ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે સાક્ષી આવી કોઇનો જવાબ ક્યારે નથી આપતી તે તેમના મિજાજમાં મસ્ત રહે છે, તને કદાચ આવી કમેન્ટથી કોઇ ફરક નથી પડતો.
7/7
![ખુલ્લા વાળ અને બ્લેક બીડેડ ઇયરિંગ્સમાં સાક્ષીનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. યુઝર્સે સાક્ષી ચોપડાના ન્યુ યર લૂકને હોટ કહીને તેની પ્રશંસા કરી હતી. જો કે તેના આ ફોટોના કારણ તે ટ્રોલ પણ થઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/f3ccdd27d2000e3f9255a7e3e2c488004d401.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળ અને બ્લેક બીડેડ ઇયરિંગ્સમાં સાક્ષીનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. યુઝર્સે સાક્ષી ચોપડાના ન્યુ યર લૂકને હોટ કહીને તેની પ્રશંસા કરી હતી. જો કે તેના આ ફોટોના કારણ તે ટ્રોલ પણ થઇ હતી.
Published at : 09 Jan 2022 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)