શોધખોળ કરો
Randeep Hooda : વેબસિરીઝ Inspector Avinashમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે રણદીપ હુડ્ડા, જુઓ Photos

Randeep Hooda in Inspector Avinash
1/5

Randeep Hooda in Inspector Avinash : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ એક્ટર રણદીપ હુડ્ડા આ દિવસોમાં આગામી સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
2/5

રણદીપ હુડ્ડાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પ્રતિભા વારંવાર સાબિત કરી છે. આવી સ્થિતિમાં તે આ સિરીઝમાં દર્શકો માટે કોઈ સરપ્રાઈઝથી ઓછી નહીં હોય.
3/5

અભિનેતા પાસે રાટ ઓન અ હાઇવે, મર્દ અને સ્વાન્ત્રત વીર સાવરકર જેવી ઘણી ફિલ્મો છે. મહેશ માંજેકર સ્વતંત્ર વીર સાવરકરનું નિર્દેશન કરી રહ્યા છે.
4/5

આ વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ' 1990ના દાયકામાં ઉત્તર પ્રદેશના એક સુપર કોપના જીવન અને સમય પર આધારિત છે.
5/5

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ સિરીઝ સિવાય, રણદીપ હુડ્ડા ફિલ્મ અનફેર એન્ડ લવલીમાં જોવા મળશે, જેનું નિર્દેશન બલવિંદર સિંહ જંજુઆ કરી રહ્યા છે.
Published at : 14 Jul 2022 06:20 PM (IST)
આગળ જુઓ
Advertisement