શોધખોળ કરો

ક્યારેક દેસી તો ક્યારેક હૉટ બનીને Amyra Dasturએ ફ્લૉન્ટ કર્યુ પોતાનુ સુંદર ફિગર, તસવીરો જોઇને ફેન્સ થયા દિવાના......

Amyra_Dastur

1/8
મુંબઇઃ આજકાલ ફિલ્મ સ્ટાર્સનુ કામકાજ બંધ છે, આવામાં આ સ્ટાર્સ પોતાની જુની તસવીરો શેર કરી રહ્યાં છે. આજકાલ અભિનેત્રી અમાયરા દસ્તૂર પણ પોતાની કેટલીક જુની તસવીરોના કારણે ચર્ચામાં છે.

2/8
જે તસવીરો અમાયરા દસ્તૂરે શેર કરી છે, તેમાં તે મરુન કલરના ગાઉનમાં છે, અને એકદમ સુંદર દેખાઇ રહી છે.

3/8
સમુદ્ર કિનારે બેસેલી અમાયરા દસ્તૂર એવા પૉઝ આપી રહી છે, જેના પર ફેન્સ દિલ દઇ બેઠા છે.

4/8
અમાયરા દસ્તૂરે સોશ્યલ મીડિયા પર જો તમે જશો તો દરેક પ્રકારની તસવીરો તમને જોવા મળી જશે.

5/8
અમાયરા દસ્તૂરે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ તેની જ તસવીર છે, જેમાં તેને પોતાનુ દેસી અને રૉયલ લૂક પણ બતાવ્યુ છે.

6/8
અમાયરા તાજેતરમાં જ લિરિલ ગર્લ બની છે. તેને પોતાની એડનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, અને જણાવ્યુ છે કે આ શૂટિંગ લૉકડાઉનથી પહેલા થઇ ચૂક્યુ હતુ.

7/8
આ તવસીરો જોઇને તમે પણ કહેશો કે આ એક્ટ્રેસ દેસી હોય કે વેસ્ટર્ન દરેક કપડાંમાં ગ્લેમરસ અને સુંદર દેખાઇ રહી છે.

8/8
કામની વાત કરીએ તો આને તમે ફિલ્મ Kung Fu Yoga, મેડ ઇન ચાઇના અને સીરીઝ તાંડવ જેવી કેટલીય ફિલ્મો અને સીરીઝમાં જોઇ ચૂક્યા છો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Embed widget