શોધખોળ કરો

Rekha Sindoor: રેખા કોના નામનું માંગમાં ભરે છે સિંદૂર, ઇન્ટરવ્યુમાં રેખાએ આપ્યો આ જવાબ

Rekha Sindoor: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાની સુંદરતાના લોકો આજે પણ દિવાના છે. સાથે જ દરેકના મનમાં એક પ્રશ્ન એ પણ છે કે રેખા કોના નામનું હજું પણ સિંદૂર ભરે છે?

રેખા

1/7

2/7
રેખાને એક નહીં પણ અનેક ઈન્ટરવ્યુમાં વારંવાર પૂછવામાં આવ્યું કે, તે કોના નામ પર સિંદૂર લગાવે છે, પરંતુ તેણે ક્યારેય આ વિશે વાત કરી નથી. એક ઈન્ટરવ્યુમાં તેણે એટલું જ કહ્યું હતું - હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાની ફેશન છે. મને લાગે છે કે સિંદૂર મારી પર્સનાસલિટીને સૂટ કરે છે.

3/7
1980માં રેખા ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં તે સિંદૂર લગાવીને  પહોંચી  હતી. તે દરમિયાન રેખાની  સિંદૂર ચર્ચામાં રહ્યું હતું.  રેખાએ અમિતાભના નામ પર સિંદૂર લગાવ્યું હોવાની વાત પણ આ ફંક્શનમાં ચર્ચાઇ હતી.

4/7
વાસ્તવમાં એક સમય એવો હતો જ્યારે રેખા અમિતાભ બચ્ચન માટે દિવાના હતી. રેખા અને અમિતાભની લવ સ્ટોરી 1980ના દાયકામાં ચર્ચામાં હતી. જો કે, તેમનો પ્રેમ મુકામ સુધી ન પહોંચી ન  શક્યો અને અમિતાભ બચ્ચને જયા ભાદુરી સાથે લગ્ન કરી લીધા.

5/7
કહેવાય છે કે, રેખા પોતાની માંગમાં પોતાના પ્રેમના નામનું સિંદૂર ભરે છે. જો કે, કેટલાક લોકો એવું પણ કહે છે કે, રેખા પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે  સિંદૂર ભરે છે.

6/7
બાય ધ વે, રેખાનું જીવન કરુણાંતિકાઓથી ભરેલું રહ્યું છે. રેખાને ક્યારેય પ્રેમ મળ્યો નથી. અમિતાભ બચ્ચનને દિલથી ચાહતી હતી પરંતુ બંને એક ન થઇ શક્યા, આ પછી, તેમના જીવનમાં ઘણી વખત પ્રેમની એન્ટ્રી થઈ, પરંતુ તેમની કંપની કોઈની સાથે લાંબો સમય ટકી શકી નહીં.

7/7
એવરગ્રીન રેખા ઘણા વર્ષોથી તેના બાંદ્રાના ઘરમાં એકલવાયું જીવન જીવી રહી છે. માત્ર તેની સેક્રેટરી ફરહાના જ તેની અંગત જિંદગી જાણે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget