શોધખોળ કરો
Rinku Rajguru : મરાઠી અભેનેત્રી રિંકુ રાજગુરુએ સાડીમાં શેર કર્યા હટકે Photos
Rinku Rajguru Photos : 'સૈરાટ' ફેમ અભિનેત્રી રિંકુ રાજગુરુ ખૂબ સમાચારમાં છે.
![Rinku Rajguru Photos : 'સૈરાટ' ફેમ અભિનેત્રી રિંકુ રાજગુરુ ખૂબ સમાચારમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/c0ed2bab1b3eff830b57aab15df73f8b1660840187731392_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rinku Rajguru
1/8
![અભિનેત્રી રિંકુ રાજગુરુની આગામી ફિલ્મ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/03a88e0ea3444f07a88b534f03be2611e5fe1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી રિંકુ રાજગુરુની આગામી ફિલ્મ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.
2/8
!['સૈરાટ' ફેમ અભિનેત્રી રિંકુ રાજગુરુ ખૂબ સમાચારમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/020a98d2a2204017186dcc8d3c35574104e02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'સૈરાટ' ફેમ અભિનેત્રી રિંકુ રાજગુરુ ખૂબ સમાચારમાં છે.
3/8
![રિંકુ હંમેશા પોતાની અલગ-અલગ તસવીરો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/a4d9cc2467dfac36ea353a7fa69c485f80dda.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુ હંમેશા પોતાની અલગ-અલગ તસવીરો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
4/8
![રિંકુએ હાલમાં જ એક ખાસ ફોટો શેર કર્યો છે. રિંકુ આ લુકને મિનિમલ મેકઅપ સાથે પૂર્ણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/f9af24864f9617eece88f0c4f7e27180f020b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુએ હાલમાં જ એક ખાસ ફોટો શેર કર્યો છે. રિંકુ આ લુકને મિનિમલ મેકઅપ સાથે પૂર્ણ કરે છે.
5/8
![રિંકુ રાજગુરુએ ફિલ્મ 'સૈરાટ'થી મનોરંજન જગતમાં ડેબ્યૂ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/8de9f4d523a3b9f98688c297577d560c64067.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુ રાજગુરુએ ફિલ્મ 'સૈરાટ'થી મનોરંજન જગતમાં ડેબ્યૂ કર્યું હતું.
6/8
![આ ફિલ્મે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/6f50dcf52fba8d10acd8ed6273a8f9e4b89c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું.
7/8
![આ ફોટામાં રિંકુએ સફેદ સાડી પહેરી છે. આ ફોટોમાં રિંકુ નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/d195db49ae0bddb9770da61d0ed525337ef63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટામાં રિંકુએ સફેદ સાડી પહેરી છે. આ ફોટોમાં રિંકુ નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે
8/8
![આ લુકને કમ્પ્લીટ કરવા માટે રિંકુ ઈયરિંગ્સ પહેર્યા છે અને લાંબો હાર પહેર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/18/3ad1751357b0328297974763a5a95cc5157b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લુકને કમ્પ્લીટ કરવા માટે રિંકુ ઈયરિંગ્સ પહેર્યા છે અને લાંબો હાર પહેર્યો છે.
Published at : 18 Aug 2022 10:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)