શોધખોળ કરો
Rinku Rajguru : રિંકુએ રાજગુરુએ નાકમાં નથડી અને નૌવારી સાડી પહેરી ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવ્યું, જુઓ Photos
Rinku Rajguru Photos : લેટેસ્ટ ફોટોશૂટમાં રિંકુ રાજગુરુ શાનદાર લાગી રહી છે.
![Rinku Rajguru Photos : લેટેસ્ટ ફોટોશૂટમાં રિંકુ રાજગુરુ શાનદાર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/22893f3cd936f719005b5cb389ab98de1659374382_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rinku Rajguru Photos
1/6
![મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રિંકુ રાજગુરુની આગામી ફિલ્મ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/dae188d91338ec9c533f0519187571b6852be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રિંકુ રાજગુરુની આગામી ફિલ્મ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.
2/6
!['સૈરાટ' ફેમ એક્ટ્રેસ રિંકુ રાજગુરુ લાઈમલાઈટમાં છે. રિંકુ હંમેશા પોતાની અલગ-અલગ તસવીરો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/61d713cab94ad767c1506fb82f7d856ae5500.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'સૈરાટ' ફેમ એક્ટ્રેસ રિંકુ રાજગુરુ લાઈમલાઈટમાં છે. રિંકુ હંમેશા પોતાની અલગ-અલગ તસવીરો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
3/6
![રિંકુ રાજગુરુ પહેલીવાર ફિલ્મ સૈરાટમાં જોવા મળી હતી. આનાથી પ્રખ્યાત થયેલી રિંકુ તાજેતરમાં જ ફિલ્મ ઝુંડમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/f9daf804cc068c82953bf5b2da28b45afc5e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુ રાજગુરુ પહેલીવાર ફિલ્મ સૈરાટમાં જોવા મળી હતી. આનાથી પ્રખ્યાત થયેલી રિંકુ તાજેતરમાં જ ફિલ્મ ઝુંડમાં જોવા મળી હતી.
4/6
![રિંકુ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને હંમેશા ફેન્સના સંપર્કમાં રહે છે. રિંકુ મરાઠી ઉપરાંત હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/8ca1b50aa57d64447dda7057c9a3281a7f03c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને હંમેશા ફેન્સના સંપર્કમાં રહે છે. રિંકુ મરાઠી ઉપરાંત હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.
5/6
![રિંકુએ હાલમાં જ એક ખાસ ફોટો શેર કર્યો છે. શેર કરાયેલા ફોટામાં રિંકુ જાંબલી રંગની નૌવારી માં જોવા મળી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/01a190ea095dd7da5ddbdfd18287908525848.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુએ હાલમાં જ એક ખાસ ફોટો શેર કર્યો છે. શેર કરાયેલા ફોટામાં રિંકુ જાંબલી રંગની નૌવારી માં જોવા મળી રહી છે
6/6
![રિંકુએ વાળમાં મરાઠામોલા આભૂષણ, નાકમાં નથ, કપાળ પર ટીકો લગાવ્યો છે. આ ફોટામાં રિંકુ ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/434f1387dfaed7c8943f3e6f015b899157f6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિંકુએ વાળમાં મરાઠામોલા આભૂષણ, નાકમાં નથ, કપાળ પર ટીકો લગાવ્યો છે. આ ફોટામાં રિંકુ ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 01 Aug 2022 10:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)