શોધખોળ કરો
Pataudi's Holi 2021: કરીના- સૈફના ઘરે આ રીતે થઇ હોળીની ઉજવણી, સારા પુલ પાર્ટીમાં બીકીની પહેરી ઉતરી, જુઓ બોલ્ડ અંદાજની તસવીરો

પટોડી પરિવારનું હોળી સેલિબ્રેશન
1/8

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને હોળીના અવસરે તેમના પરિવાર માટે પુલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.
2/8

આ અવસરે તૈમૂરનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો. તૈમૂરની આ તસવીર કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8

સૈફ-અમૃતાની દીકરી અને અભિનેત્રી સારા અલીખાન પણ આ હોલી પુલ પાર્ટીમાં પહોંચી હતી. આ સમયે સારા ખૂબ બ્યુટીફુલ દેખાતી હતી.
4/8

સારાની બીજી બોલ્ડ તસવીરો પણ સામે આવી છે. જેમાં તે વ્હાઇટ બીકીનીમાં જોવા મળી રહી છે. તેમના હાથમાં શૈપેંન પણ છે. સારાનો આ અંદાજ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે
5/8

સોહા અલી ખાન પતિ કૃણાલ ખેમૂ અને દીકરા ઇનાયા સાથે મસ્તી કરતી જોવા મળી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
6/8

સોહા અને કરીનાના બાળકોએ હોળીના રંગની મોજ માણતા જોવા મળ્યાં. આ તસવીરમાં બંને પુલમાં એકબીજાને રંગતા જોવા મળી રહ્યાં છે.
7/8

સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનની તસવીરોને ફેન્સ લાઇક કરી રહ્યાં છે.
8/8

તસવીરોમાં આપ જોઇ શકો છો કે, રંગોની સાથે બધા જ એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળી રહ્યાં છે.
Published at : 30 Mar 2021 09:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
