શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Satish Kaushik Death: સતિશ કૌશિકને સેન્ડ આર્ટિસ્ટે આપી અનોખી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો
Satish Kaushik Death: સતીશ કૌશિકનું 9 માર્ચ, 2023ના રોડ 67 વર્ષની વયે નિધન થયું હતું, જેની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે કરી હતી. (Image Source: @sudarsansand)
સતીશ કૌશિક
1/6
![ઓડિશાના પુરીમાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે અભિનેતા સતીશ કૌશિકને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઓડિશાના પુરીમાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે અભિનેતા સતીશ કૌશિકને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરઃ ANI)
2/6
![તેમણે રેતીમાં સતીશ કૌશિકની તસવીર બનાવી હતી. (તસવીર સૌજન્ય – એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેમણે રેતીમાં સતીશ કૌશિકની તસવીર બનાવી હતી. (તસવીર સૌજન્ય – એએનઆઈ)
3/6
![સેન્ડ આર્ટિસ્ટ ટ્વિટ કરીને લખ્યું, અભિનેતા, દિગ્દર્શક અને લેખક સતિશ કૌશિકના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના શોકગ્રસ્ત પરિવાર અને અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ. (તસવીર સૌજન્ય – એએનઆઈ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સેન્ડ આર્ટિસ્ટ ટ્વિટ કરીને લખ્યું, અભિનેતા, દિગ્દર્શક અને લેખક સતિશ કૌશિકના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના શોકગ્રસ્ત પરિવાર અને અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ. (તસવીર સૌજન્ય – એએનઆઈ)
4/6
![સતીશ કૌશિકના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અનેક સેલિબ્રિટી આવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સતીશ કૌશિકના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અનેક સેલિબ્રિટી આવ્યા હતા.
5/6
![સલમાન ખાન પણ સતીશ કૌશિકના પાર્થિવ દેહના દર્શન માટે આવ્યો હતો. (તસવીર સોજન્યઃ વિરલ ભાયાણી)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સલમાન ખાન પણ સતીશ કૌશિકના પાર્થિવ દેહના દર્શન માટે આવ્યો હતો. (તસવીર સોજન્યઃ વિરલ ભાયાણી)
6/6
![આ તસવીર સતીશ કૌશિકની છેલ્લી તસવીર બની ગઈ. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીર સતીશ કૌશિકની છેલ્લી તસવીર બની ગઈ. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
Published at : 10 Mar 2023 02:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)