શોધખોળ કરો

જાણો, શા માટે શાહરૂખ ખાને પત્નીને બુરખો પહેરીને બહાર જવા શા માટે કર્યું હતું સૂચન, કિંગ ખાન 5 વર્ષ સુધી હિન્દુ બની રહ્યાં હતા

શાહરૂખ ખાન - ગૌરી

1/7
શાહરૂખ ખાનના લગ્નને 30 વર્ષ થઇ ગયા. શાહરૂખ ખાને 25 ઓક્ટોબર 1991માં ગૌરી છિબ્બર સાથે  લગ્ન કર્યાં હતા અને તેમની પહેલી ફિલ્મ ‘દિવાના’ 1992માં રિલિઝ થઇ હતી. શાહરૂખે તેમની પહેલી ફિલ્મ રિલિઝ થયા પહેલા લગ્ન કરી લીધા હતા.

2/7
શાહરૂખ સાથે લગ્ન બાદ ગૌરીના પરિવારનું ટેન્શન વધી ગયું હતું. ગૌરીના પરિવારને અને અન્ય સગા સંબંધીને ચિંતા હતી કે, ગૌરીનું ધર્મપરિવર્તન કરવામાં આવશે. ગૌરીને મુસ્લિમ ઘર્મ અંગિકાર કરવો પડશે

3/7
શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં તેમના લગ્નનો મજેદાર કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે, ગૌરી સાથે લગ્ન બાદ ગૌરીના પરિવાર અને તેના સગા સંબંધીઓની ચિંતાને જોઇને મને પ્રેન્ક કરવાનું મન થયું.

4/7
કિંગખાને કહ્યું કે, “ મેં પરિવારની વચ્ચે એવું એલાન કરી દીધું કે, ગૌરી બુરખો પહેર્યા વિના બહાર નથી જાય. તેને નમાજ પઢવાનું પણ ફરમાન સંભળાવી દીધું. તેમનું નામ ગૌરીથી આયેશા કરવામાં આવશે”

5/7
શાહરૂખ ખાનનો આ નિર્ણય સાંભળીને ગૌરીના પરિવારના તમામ લોક સ્તબ્ધ થઇ ગયા.પરિવારમાં ટેન્શન વધવા લાગ્યું તો શાહરૂખે ખુદ જ જણાવી દીધું કે, તે મજાક કરતો હતો. આ સાંભળીને પરિવાર હસી પડ્યો.

6/7
ઉલ્લેખનિય છે કે, શાહરૂખ ખાન અને ગૌરી બંને એક બીજાના ધર્મનું સન્માન કરે છે અને ક્યારેય એક બીજા પર તેનો ધર્મ થોપવાની પ્રયાસ નથી કરતા. બંને હંમેશા એકબાજાનું સન્માન કરે છે.

7/7
જો કે લગ્ન પહેલા બંનેના ધર્મ અલગ હોવાથી અનેક વિઘ્નનો બંને સામનો કરવો પડ્યો.જેના કારણે જ કિંગખાને ગૌરીના પરિવાર સામે તેમનો ધર્મ છુપાવ્યો હતો અને પાંચ વર્ષ સુધી હિન્દુ બની રહ્યા હતા

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget