શર્લિને એક નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, તે મહિલાઓથી પણ ખૂબ જ આકર્ષિત થાય છે. વિદ્યાબાલનની તે ચાહક છે. આટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “તે વિદ્યાબાલન સાથે એક પૈશનેટ સીન કરવાની પણ ઇચ્છા ધરાવે છે.
2/5
શર્લિનની ફિલ્મમાં કારર્કિદી એટલી સફળ નથી તેમ છતાં પણ તેમણે ભારતરત્નની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે ભારતના સૌથી મોટા સન્માનની હકદાર છે. તેથી તેમને આ સન્માન મળવું જોઇએ.
3/5
જ્યારે શર્લિને તેમની સેક્સ લાઇફને લઇને પણ કેટલાક બોલ્ડ નિવેદન આપ્યાં હતા. આ કારણે પણ તે ચર્ચામાં રહી હતી. શર્લિને જણાવ્યું હતું. કે, “મારી જિંદગીનો એક સમય એવો હતો જ્યારે મારે માત્ર પૈસા માટે સેક્સ કરવું પડતુ હતું”
4/5
શર્લિને પ્લેબોય મેગેઝિન કવર પેજ પર આવવા માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. જેની બહુ લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા હતી.
5/5
દરેક મુદ્દા પર બોલ્ડ નિવેદન આપનાર શર્લિન હંમેશા વિવાદમાં રહે છે. શર્લિન તેના ન્યૂડ ફોટો શૂટ માટે પણ ચર્ચામાં રહી હતી. તેમની બોલ્ડનેશના કારણે વિવાદોથી જ ઘેરાયેલી રહે છે. તેમની સાથે જોડાયેલા પાંચ વિવાદ વિશે વાત કરીએ.