Sunny Leone Turns Green Chilli: અભિનેત્રી સની લિયોની (Sunny Leone) એ પોતાનો લેટેસ્ટ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે, જેને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને સનીની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. સની લિયોનીની આ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ જુઓ.......
2/7
સની લિયોનીએ પોતાનો આ ગ્રીન લૂક ફેન્સની સાથે શેર કરતા બધાને ગ્રીન પહેરવાની અપીલ કરી છે. આની સાથે જ કૉમેન્ટ જોઇએ તો ફેન્સનુ કહેવુ છે કે સની લિયોનીની આ તસવીરો જોયા બાદ લીલા મરચાંની યાદ આવી રહી છે. (Photo Credit: Sunny Leone Instagram)
3/7
થોડાક દિવસો પહેલા સની લિયોનીએ આ તસવીર શેર કરી હતી, જેમાં તે Shimmery લૂકમાં ડાન્સ પૉઝ આપતી દેખાઇ રહી છે. (Photo Credit: Sunny Leone Instagram)
4/7
સની લિયોની (Sunny Leone)ને જો બૉલીવુડની સ્ટાઇલ દિવા કહીએ તો કંઇ ખોટુ નહી હોય, કેમ કે તેની સ્ટાઇલ દરેક વખતે અલગ અને હટકે હોય છે. (Photo Credit: Sunny Leone Instagram)
5/7
સની લિયોની (Sunny Leone) પોતાના લૂકની સાથે પણ હંમેશા ચર્ચા કરે છે, થોડાક દિવસો પહેલા તેને દેસી અને વેસ્ટર્નની સાથે કમાલનો ફ્યૂઝન કર્યુ છે. (Photo Credit: Sunny Leone Instagram)
6/7
વર્કફ્રન્ટની વાત કરીએ તો સની લિયોનીના બે નવા ગીતો તાજેતરમાં જ રિલીઝ થયા છે. જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: Sunny Leone Instagram)
7/7
તેનુ બેબી ડૉલ અને પરદેસી સોન્ગ રિલીઝ થઇ ચૂક્યુ છે, જેના લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે. ખબરોનુ માનીએ તો સની લિયોની બહુ જલદી કોઇ ફિલ્મમાં દેખાવવાની છે. (Photo Credit: Sunny Leone Instagram)