શોધખોળ કરો
Photos: હાથોમાં મોટી ગિફ્ટ, લાલ સાડી પહેરીને પ્રી-દિવાળી પાર્ટીમાં પહોંચી Taapsee Pannu, સુંદર તસવીરો વાયરલ
Taapsee Pannu Pics: આયુષ્યમાન ખુરાનાની દિવાળી પાર્ટીમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી છે. પાર્ટીમાં તાપસી પન્નૂ રેડ કલરની સાડી પહેરીને સુંદર અપ્સરા બનીને પહોંચી હતી.

ફાઇલ તસવીર
1/8

Taapsee Pannu Pics: આયુષ્યમાન ખુરાનાની દિવાળી પાર્ટીમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ એકદમ સુંદર અંદાજમાં જોવા મળી છે. પાર્ટીમાં તાપસી પન્નૂ રેડ કલરની સાડી પહેરીને સુંદર અપ્સરા બનીને પહોંચી હતી.
2/8

બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાં સામેલ છે. તાપસી પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે.
3/8

તાપસી પન્નૂ રવિવારે આયુષ્યમાન ખુરાનાની પ્રી-દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં તેને ઘણીબધી તસવીરો ક્લિક કરાવી હતી.
4/8

લાલ કલરની સાડીમાં તાપસી પન્નૂ એકદમ હૉટ લાગી રહી હતી, તેને કાનોમાં મોટી મોટી ઇયરરિંગ પહેરીને પોતાના લૂક્સને વધુ એટ્રેક્ટિવ બનાવ્યો હતો.
5/8

આયુષ્માન ખુરાનાની પ્રી-દિવાળી પાર્ટીમાં તાપસી પન્નૂ હાથોમાં એક મોટી ગિફ્ટ લઇને સ્પૉટ થઇ હતી, આ દરમિયાન પૈપરાજી સાથે વાતો પણ કરી હતી.
6/8

વળી, વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નૂ આજકાલ પોતાની અપકમિંગ પ્રૉજેક્ટમાં ખુબ વ્યસ્ત છે.
7/8

આ પહેલા તાપસી પન્નૂની ફિલ્મ દોબારામાં તાજેતરમાં જ બૉક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી, જોકે આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી.
8/8

હવે તાપસી પન્નૂની ફિલ્મ દોબારાનુ સ્ટ્રીમિંગ OTT પર કરી દેવામા આવ્યુ છે, જ્યાં તેને સારો એવો રિસ્પૉન્સ મળી રહ્યો છે.
Published at : 17 Oct 2022 12:24 PM (IST)
આગળ જુઓ
Advertisement