શોધખોળ કરો
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની અંજલી ભાભીના ગ્લેમરસ અવતારે લૂંટ્યા ફેન્સના દિલ, જુઓ તસવીર

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી ભાભીની ભૂમિકા ભજવી રહેલી સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. સુનૈના રિયલ લાઈફમાં પણ ખૂબજ ગ્લેમરસ અને બોલ્ડ છે. સુનૈનાએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે. (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
1/6

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી ભાભીની ભૂમિકા ભજવી રહેલી સુનૈના ફોજદાર સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. સુનૈના રિયલ લાઈફમાં પણ ખૂબજ ગ્લેમરસ અને બોલ્ડ છે. સુનૈનાએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે. (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
2/6

આ પેહલા જૂની અંજલી ભાભી એટલે કે નેહા મેહતાએ શોને અલવિદા કહેતા કહ્યું હતું કે, મને હવે લાગી રહ્યું છે કે મારે આગળ વધવું જોઈએ. મારે ફિલ્મો અને વેબ સીરિઝ જેવા બીજા પ્લેટફોર્મ્સ પર પણ કામ કરવું જોઈએ કારણ કે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહો છો તો, આપ કમ્ફર્ટ ઝોનમાં આવી જાવ છો. (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
3/6

તેમણે વધુમાં કહ્યું હતું કે, જો અમને અમારી પ્રશંસા સાંભળવા મળે છે તો, અમારે નેગેટિવ ફીડબેક માટે પણ તૈયાર રહેવું જોઈએ. હું જાણું છું કે મારી તુલના કરવામાં આવશે કારણ કે આ પોપ્યુલર શો અને લોકોએ હંમેશા પાત્રોની પ્રશંસા કરી છે.’(તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
4/6

ઉલ્લેખનીય છે કે, અંજલી ભાભીની ભૂમિકા ભજવવા પર સુનૈનાએ કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે, ઓડિયન્સને પૂરો અધિકાર છે કે તે અમને સારો કે ખરાબ ફીડબેક આપે. અમને જે પણ ફેમ મળે છે તે તેમના કારણે જ છે. (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
5/6

આ ફોટોને શેર કરતા સુનૈનાએ લખ્યું કે, ‘તેને શું કહીંને બોલાવે છે ? તેમણે કહ્યું, સનશાઈન’ (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
6/6

સુનૈનાએ ફોટો શરે કર્યા છે તેમાં તે ચેક શર્ટ અને યેલો સ્કર્ટમાં નજર આવી રહી છે. જેમાં ખૂબજ ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે. (તસવીર- સુનૈના ઈન્સ્ટાગ્રામ )
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
