શોધખોળ કરો
‘તારક મહેતા કા..’ કઇ એક્ટ્રેસે દયાભાભી બનવાનો કર્યો ઇન્કાર, કહ્યું 'આવો વિચિત્ર રોલ હું ના કરું'

દિશા વાકાણીની વાપસીની અટકળો
1/6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીને અટકળો બાદ હવે આ ભૂમિકા અન્ય કોણ અદા કરી શકે તેના પર પણ અટકળો સેવાઇ રહી છે. ત્યારે સુનેના ફોજદારને પણ આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો.
2/6

છેલ્લા ત્રણ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી એટલે દયાબેન જોવા મળતા નથી. દિશા વાકાણીને એક દીકરી છે. મેટરનિટી લિવમાં ગયા બાદ તે કામ પર પરત ફરી નથી.
3/6

આ સ્થિતિમાં દયાબેનની ભૂમિકાને લઇને જુદી જુદી અટકળો સેવાઇ રહી છે. હાલ એક ઇન્ટરવ્યુમાં સુનૈના ફોજદારને પણ આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
4/6

સુનૈના ફોજદારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, શું આપ દયાબેનની ભૂમિકા અદા કરવા માટે તૈયાર છો. તો આ સમયે સુનૈનાએ કહ્યું હતું કે, હું આ હાલ તે રોલ કરી રહી છું, તેનાથી ખુશ છું’
5/6

સુનૈનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું આ પહેલા જ બેલનવાલી બહુનો વિચિત્ર રોલ કરી ચૂકી છું. જે દયાબેન જેવો જ હતો હું દયાબેનની ભૂમિકાને પસંદ કરૂ છું પરંતુ હાલ તો હું મારી ભૂમિકાથી ખૂબ જ ખુશ છું’
6/6

નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધા બાદ અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈના ફોજદારની એન્ટ્રી થઇ છે. તે છેલ્લા 6થી 7 મહિનાથી આ શોમાં જોવા મળે છે. લોકો તેના અભિનયને પસંદ પણ કરી રહ્યાં છે.
Published at : 07 Apr 2021 03:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
