શોધખોળ કરો
કમરિયા લચકાવતી સિઝલિંગ અંદાજમાં ઘરેથી બહાર નીકળી આ હૉટ એક્ટ્રેસ, જાણીતા હીરોના છે પ્રેમમાં, જુઓ તસવીરો......

Jasmine_Bhasin_
1/8

મુંબઇઃ સ્ટાર્સને ઘરેથી નીકળતાં જ કેમેરામાં કેદ કરવા માટે પૈપરાજી ખુબ મહેનત કરે છે. એકવાર ફરીથી મુંબઇમાં એકદમ સુંદર અંદાજમાં એક એક્ટ્રેસને સ્પૉટ કરવામાં આવી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કોણ છે આ એક્ટ્રેસ..... (Photo Credit: Manav Manglani)
2/8

સામે આવેલી તસવીરોમાં જેસમીન પૈપરાજીની સાથે મસ્તી કરતી દેખાઇ. (Photo Credit: Manav Manglani)
3/8

જેસમિને માસ્ક ઉતારીને પૈપરાજીને કેટલાય પૉઝ આપ્યા. (Photo Credit: Manav Manglani)
4/8

આ દરમિયાન દરેકની નજર જેસમિન સુંદર બેક પર ટકી ગઇ. (Photo Credit: Manav Manglani)
5/8

જેસમિનની આ દરમિયાનના તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Manav Manglani)
6/8

ઉલ્લેખનીય છે કે, જેસમિન અભિનેતા અલી ગોનીને ડેટ કરવાના કારણે ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Manglani)
7/8

જેસમિન અને અલીની જોડીને ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. (Photo Credit: Manav Manglani)
8/8

(Photo Credit: Manav Manglani)
Published at : 19 Sep 2021 01:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
