શોધખોળ કરો
'ધ ફેમિલી મેન' એક્ટ્રેસ Shreya Dhanwantharyના બિકીની ફોટોઝ જોઇને ફેન્સના ઉડ્યા હોશ, બોલ્યા- ક્યાંક એકાઉન્ટ હેક તો નથી થયુ ને.........
ફાઇલ તસવીર
1/5

મુંબઇઃ 'ધ ફેમિલી મેન' એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary)ને ભલે સોશ્યલ મીડિયા પર વધારે લોકો ફોલો ના કરતા હોય, પરંતુ હાલના સમયે એક્ટ્રેસની કેટલીક તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
2/5

શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary) ની આ બિકીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ રહી છે.
Published at : 10 Jun 2022 01:51 PM (IST)
આગળ જુઓ





















