શોધખોળ કરો

Tassnim Sheikh Photos: રિયલ લાઇફમાં ખૂબ સુંદર લાગે છે અનુપમાની આ એક્ટ્રેસ

તસ્નીમ ભલે શોમાં વિલનનો રોલ કરી રહી હોય પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
ટીવી શો અનુપમામાં રાખી દવે તરીકે વિલન બનેલી Tassnim Sheikh સુંદર લાગી રહી છે.

2/8
Tassnim Sheikh અનુપમામાં રાખી દવેની ભૂમિકા નિભાવી રહી છે.  જે અનુપમાની સાથી છે. તેની એક્ટિંગ અને સ્ટાઇલના ચાહકો દિવાના બની ગયા છે. સ્ક્રીન પર સાડીમાં જોવા મળેલી સંસ્કારી રાખી દવે રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

3/8
તસ્નીમ શેખે અનુપમામાં કિંજલની  મમ્મી બનીને ઘણી ચર્ચા જગાવે છે.  તેની બોલવાની શૈલી ચાહકોને ગમે છે.

4/8
તસ્નીમ ભલે શોમાં વિલનનો રોલ કરી રહી હોય પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર છે.
તસ્નીમ ભલે શોમાં વિલનનો રોલ કરી રહી હોય પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર છે.
5/8
નાના પડદા પર માતાની ભૂમિકા ભજવનારી તસ્નીમ વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. તસ્નીમ શેખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના વેકેશનના ફોટા શેર કરતી રહે છે જેમાં તે બિકિનીમાં પણ જોવા મળે છે.

6/8
તસ્નીમ છેલ્લા 23 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. અનુપમા સિવાય કુસુમ, કસૌટી ઝિંદગી કી, કુમકુમમાં જોવા મળી છે.

7/8
તસ્નીમ મુસ્લિમ પરિવારમાંથી છે પરંતુ 2006માં સમીર નેરુકર સાથે લગ્ન કર્યા બાદ તેણે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને તનિષા રાખ્યું છે. તેમને એક 12 વર્ષની દીકરી છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Embed widget