શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાભીજી ઘર પે હે ફેમ અંગુરી ભાભીનો માલદીવમાં ગ્લેમરસ અવતાર
અંગુરી ભાભી
1/7
![પ્રખ્યાત ટીવી અભિનેત્રી શુભાંગી અત્રેએ હંમેશા પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શુભાંગી અત્રેએ હંમેશા પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે.
2/7
![આ અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના ચાહકો આજે દેશભરમાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના ચાહકો આજે દેશભરમાં છે.
3/7
![અભિનેત્રીને ઘરે ઘરે અંગુરી ભાભી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'માં પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીને ઘરે ઘરે અંગુરી ભાભી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કોમેડી શો 'ભાભીજી ઘર પર હૈ'માં પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે.
4/7
![જો કે, આ શોમાં શુભાંગી ખૂબ જ ભોળી અને ગૃહિણી જેવી લાગે છે, પરંતુ રિયલ લાઈફમાં શુભાંગી ખૂબ જ બોલ્ડ અને કૂલ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જો કે, આ શોમાં શુભાંગી ખૂબ જ ભોળી અને ગૃહિણી જેવી લાગે છે, પરંતુ રિયલ લાઈફમાં શુભાંગી ખૂબ જ બોલ્ડ અને કૂલ છે.
5/7
![શુભાંગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા વડે ચાહકોના દિલ જીતી લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/553884ec13c00135bf092c7b897a96116691f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુભાંગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા વડે ચાહકોના દિલ જીતી લે છે.
6/7
![શુભાંગી ઉર્ફે અંગુરી ભાભી હાલમાં માલદીવમાં સમય વિતાવી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/5a89027cdb320f984ad2eb4b88eb6cbe8e261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુભાંગી ઉર્ફે અંગુરી ભાભી હાલમાં માલદીવમાં સમય વિતાવી રહી છે
7/7
![જો કે, આ સમય દરમિયાન પણ, તે સતત તેના સિઝલિંગ ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. (All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/b22a783f4eca64d1ef89d3006058b08a5551c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, આ સમય દરમિયાન પણ, તે સતત તેના સિઝલિંગ ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. (All Photos-Instagram)
Published at : 14 Jun 2022 05:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)