શોધખોળ કરો
Bhabi Ji Ghar Par Haiના જૂનાં ભાભીજીનો ઓફ શોલ્ડર ડ્રેસમાં દેખાયો કાતિલ અંદાજ, જુઓ ફોટો
સૌમ્યા ટંડન
1/6
!['ભાભીજી ઘર પર હૈ'ની ગોરી મેમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ સૌમ્યા ટંડન આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
'ભાભીજી ઘર પર હૈ'ની ગોરી મેમની ભૂમિકા નિભાવીને ઘરે-ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ સૌમ્યા ટંડન આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી.
2/6
![સૌમ્યા ટંડન પોતાના અલગ-અલગ અંદાજથી ફેન્સના દિલોને ઘાયલ કરતી દેખાતી હોય છે. આ વખતે પણ સૌમ્યાએ આવું જ કંઈક કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/f3ccdd27d2000e3f9255a7e3e2c4880023e53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યા ટંડન પોતાના અલગ-અલગ અંદાજથી ફેન્સના દિલોને ઘાયલ કરતી દેખાતી હોય છે. આ વખતે પણ સૌમ્યાએ આવું જ કંઈક કર્યું છે.
3/6
![સૌમ્યા લેટેસ્ટ ફોટમાં પિંક અને વ્હાઈટ કોમ્બિનેશની કો-ઓર્ડ સેટ પહેરેલી દેખાય છે. જેમાં તે કયામતથી કમ નથી લાગી રહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/032b2cc936860b03048302d991c3498f84917.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યા લેટેસ્ટ ફોટમાં પિંક અને વ્હાઈટ કોમ્બિનેશની કો-ઓર્ડ સેટ પહેરેલી દેખાય છે. જેમાં તે કયામતથી કમ નથી લાગી રહી.
4/6
![સૌમ્યા ટંડન હાલ ટીવીના પડદા પર નથી દેખાતી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/18e2999891374a475d0687ca9f989d831fac7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યા ટંડન હાલ ટીવીના પડદા પર નથી દેખાતી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
5/6
![સૌમ્યા ટંડનનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ છે. સૌમ્યાની એક ઝલક જોવા માટે ફેન્સ ઉત્સાહિત રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/fe5df232cafa4c4e0f1a0294418e566079d0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યા ટંડનનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ છે. સૌમ્યાની એક ઝલક જોવા માટે ફેન્સ ઉત્સાહિત રહે છે.
6/6
![સૌમ્યા ટંડનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરીએ તો એકથી એક ચઢીયાતી ગ્લેમરસ તસવીરો જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/21/156005c5baf40ff51a327f1c34f2975bdda33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યા ટંડનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર કરીએ તો એકથી એક ચઢીયાતી ગ્લેમરસ તસવીરો જોવા મળે છે.
Published at : 21 Jun 2022 05:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)