શોધખોળ કરો

દેબિના અને ગુરમીતે શાનદાર રીતે મનાવી પોતાની વેડિંગ એનિવર્સરી, જુઓ તસવીરો

ટીવીના જાણીતા કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ 15 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ તેમની 12મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

3/8
આ દંપતીએ ગુલાબી અને સોનેરી શણગાર,  કેક અને શેમ્પેઈનની બોટલ વડે તેમના ખાસ દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો.

4/8
તેમની એનિવર્સરી પાર્ટી દરમિયાન ગુરમીત અને દેબિના એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. બંનેએ સાથે મળીને કેક કાપી અને શેમ્પેઇન સાથે પાર્ટીની મજા માણી હતી.

5/8
આ દરમિયાન ગુરમીત બ્લેક પેન્ટ અને ટી-શર્ટમાં દેખાયો, જ્યારે દેબિનાએ શિમરી  ડ્રેસ પહેર્યો હતો.

6/8
ફોટા શેર કરતા દેબિનાએ પતિ ગુરમીત માટે લખ્યું, “મારા પ્રેમ સાથે વધુ એક વર્ષ. ભગવાને આપણને 'આપણા' તરીકે જે કંઈ આપ્યું છે, તે ખૂબ જ દયાળુ છે.
ફોટા શેર કરતા દેબિનાએ પતિ ગુરમીત માટે લખ્યું, “મારા પ્રેમ સાથે વધુ એક વર્ષ. ભગવાને આપણને 'આપણા' તરીકે જે કંઈ આપ્યું છે, તે ખૂબ જ દયાળુ છે."
7/8
ગુરમીત ચૌધરી પણ પોતાની લેડી લવ માટે પોતાના દિલની વાત કરતા જોવા મળ્યો હતો. અભિનેતાએ પોસ્ટ સાથે લખ્યું,
ગુરમીત ચૌધરી પણ પોતાની લેડી લવ માટે પોતાના દિલની વાત કરતા જોવા મળ્યો હતો. અભિનેતાએ પોસ્ટ સાથે લખ્યું, "હેપ્પી એનિવર્સરી માર પાર્ટનરને. તેં મને ખરેખર પૂર્ણ કર્યો છે.
8/8
ગુરમીત અને દેબિનાની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો આ કપલ વર્ષ 2006માં એક સ્પર્ધા દરમિયાન મળ્યા હતા. બાદમાં બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને 'રામાયણ'માં રામ-સીતાની ભૂમિકા ભજવતી વખતે તેમના વાસ્તવિક જીવનમાં સંબંધો પણ અતૂટ બની ગયા. આ કપલે 2011માં લગ્ન કર્યા હતા. હવે તેમને લિયાના અને દિવિશા નામની બે દીકરીઓ છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget