શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: ખુલ્લા વાળ, ચહેરા પર કાતિલ મુસ્કાન...... પિન્ક સૂટમાં રૂપસુંદરી લાગી Shweta Tiwari, જુઓ.......
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે, એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે,
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે, એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/b7f06de211932af4b77b527291a2eadb166512687955977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતિકાત્મક તસવીર)
1/8
![મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે, એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ ખુબ દમદાર લાગી રહ્યો છે. શ્વેતા તિવારીનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જાણીતુ છે, અને ટૉપ એક્ટ્રેસમાં સામેલ છે, શ્વેતા તિવારી પોતાની ગ્લેમરસ અદાઓથી હંમેશા લાઇમલાઇટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/7a2e1f122790d1b25a882d4a4d032b918b68c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થઇ ગઇ છે, એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ ખુબ દમદાર લાગી રહ્યો છે. શ્વેતા તિવારીનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જાણીતુ છે, અને ટૉપ એક્ટ્રેસમાં સામેલ છે, શ્વેતા તિવારી પોતાની ગ્લેમરસ અદાઓથી હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
2/8
![તાજેતરમાં જ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ તસવીરો વાયરલ કરી છે, જેમાં તે સુંદર દેખાઇ રહી છે. તેને બેબી પિન્ક કુર્તો પહેરેલો છે અને સાથે વાળ ખુલ્લા રાખ્યા છે. એટલુ જ નહીં એક્ટ્રેસે ચહેરા પર મુસ્કાન સાથે ક્યૂટ પૉઝ આપ્યા છે. ફેન્સને આ ખુબ પસંદ આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/10c84afcedf2d8197da0bec15db02b86d8806.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના લેટેસ્ટ તસવીરો વાયરલ કરી છે, જેમાં તે સુંદર દેખાઇ રહી છે. તેને બેબી પિન્ક કુર્તો પહેરેલો છે અને સાથે વાળ ખુલ્લા રાખ્યા છે. એટલુ જ નહીં એક્ટ્રેસે ચહેરા પર મુસ્કાન સાથે ક્યૂટ પૉઝ આપ્યા છે. ફેન્સને આ ખુબ પસંદ આવી રહ્યું છે.
3/8
![આ તસવીરોમાં શ્વેતા તિવારી બેડ પર બેઠાં બેઠાં પુસ્તક વાંચી રહી છે, તેની અદાઓથી તે રૂપસુંદરી લાગી રહી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/96262c03474daf8c061abaf36fabc22ba55c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં શ્વેતા તિવારી બેડ પર બેઠાં બેઠાં પુસ્તક વાંચી રહી છે, તેની અદાઓથી તે રૂપસુંદરી લાગી રહી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે
4/8
![ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/160e8421928754974914688e476f400cc8992.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી.
5/8
![ભોજપુરી અને હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગના દમ પર સિક્કો જમાવી ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)નુ ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે. શ્વેતા તિવારી આજકાલ પોતાની અપકમિંગ ટીવી સીરિયલ 'અપરાજિતા'ને લઇને લાઇમલાઇટમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/e20fcd9b3e673f7222e3dd363867cf4ffb403.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી અને હિન્દી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગના દમ પર સિક્કો જમાવી ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)નુ ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે. શ્વેતા તિવારી આજકાલ પોતાની અપકમિંગ ટીવી સીરિયલ 'અપરાજિતા'ને લઇને લાઇમલાઇટમાં છે.
6/8
![ટીવી સીરિયલ અપરાજિતામાં બે દીકરીઓની માંની ભૂમિકા નિભાવી રહી છે શ્વેતા તિવારી. તાજેતરમાં જ આ શૉનો પ્રૉમો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/5e700f6060788910c1bbfbd0604fc77c83b87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સીરિયલ અપરાજિતામાં બે દીકરીઓની માંની ભૂમિકા નિભાવી રહી છે શ્વેતા તિવારી. તાજેતરમાં જ આ શૉનો પ્રૉમો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
7/8
![એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/db0f6ba69abd2ef08df96deecadae831bdd16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)
8/8
![એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/0c7c33e5c9f314e82215916c66f2ecf5d3234.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)
Published at : 07 Oct 2022 12:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)