શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'ફુલવા'થી સ્ટાર બનેલી જન્નત ઝુબેર Khatron Ke Khiladi 12માં કરશે સ્ટન્ટ
જન્નત ઝુબેર
1/6
![ટીવી એક્ટર્સ જન્નત ઝુબૈર બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને ટક્કર આપે છે.20 વર્ષની જન્નત ઝુબૈરના ઈન્સ્ટાગ્રામ પર 42 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવી એક્ટર્સ જન્નત ઝુબૈર બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને ટક્કર આપે છે.20 વર્ષની જન્નત ઝુબૈરના ઈન્સ્ટાગ્રામ પર 42 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
2/6
![જન્નત ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળશે. જન્નત ઝુબૈરે વર્ષ 2009 માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જન્નત ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 12’માં જોવા મળશે. જન્નત ઝુબૈરે વર્ષ 2009 માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી.
3/6
![તે પ્રથમવાર શો ‘દિલ મિલ ગયે’માં જોવા મળી હતી. તેણીને વર્ષ 2011 માં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.જન્નત ઝુબૈર ટીવીના લોકપ્રિય શો ‘તુ આશિકી’માં પણ લીડ રોલમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તે પ્રથમવાર શો ‘દિલ મિલ ગયે’માં જોવા મળી હતી. તેણીને વર્ષ 2011 માં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.જન્નત ઝુબૈર ટીવીના લોકપ્રિય શો ‘તુ આશિકી’માં પણ લીડ રોલમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
4/6
![જન્નત ઝુબૈર ટીવીના લોકપ્રિય શો ‘તુ આશિકી’માં પણ લીડ રોલમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જન્નત ઝુબૈર ટીવીના લોકપ્રિય શો ‘તુ આશિકી’માં પણ લીડ રોલમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
5/6
![આ સિવાય તે રાની મુખર્જી સાથે બોલિવૂડ ફિલ્મ ‘હિચકી’માં જોવા મળી હતી](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ સિવાય તે રાની મુખર્જી સાથે બોલિવૂડ ફિલ્મ ‘હિચકી’માં જોવા મળી હતી
6/6
![All Photo Credit: Instagram](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
All Photo Credit: Instagram
Published at : 27 May 2022 12:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)