શોધખોળ કરો

Nia Sharma: વ્હાઇટ ટીશર્ટની સાથે ડેનિમ શૉર્ટ અને બૂટ પહેરીને Nia Sharma લાગી હૉટ એન્ડ ગ્લેમરસ, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ ફિદા

ગઇ રાત્રે નિયા મુંબઈના બાંદ્રામાં સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/9
Nia Sharma Glamorous Pics: નિયા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. નિયા ટીવીની દુનિયાની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. ગઇ રાત્રે નિયા મુંબઈના બાંદ્રામાં સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી.

2/9
નિયા શર્મા ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. નિયા અવારનવાર પોતાની ગ્લેમ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.

3/9
ગઇ રાત્રે પણ નિયા શર્મા મુંબઈના બાંદ્રામાં ખૂબ જ ગ્લેમ અવતારમાં જોવા મળી હતી.

4/9
આ દરમિયાન નિયા શર્મા ઓલ વ્હાઇટ લૂકમાં જોવા મળી હતી.

5/9
નિયા શર્માએ સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ પહેર્યો હતો જે તેણે સફેદ રંગના હાઈ હીલ્સના બૂટ સાથે પેર કર્યો હતો.

6/9
નિયા શર્માએ ગ્લેમ મેકઅપ કર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.

7/9
નિયા શર્મા એકંદરે એકદમ અદભૂત લાગી રહી હતી.

8/9
આ સમય દરમિયાન, નિયા શર્માએ પૈપરાજી માટે જોરદાર પૉઝ પણ આપ્યા અને ઘણી બધી તસવીરો ક્લિક થઈ.

9/9
નિયા શર્માની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ અભિનેત્રીના ગ્લેમ લૂકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 

Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો

સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર

ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ

Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ

Budget 2025 Expectations: PLI સ્કીમ, GSTમાં કાપ, બજેટ 2025 પાસે ઓટો સેક્ટરને છે આ ત્રણ આશાઓ

ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ

Embed widget